________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૫૦ )
શ્રીકુમારપાળચરિત્ર.
મ્હને આપે, જેથી મ્હારી ઇચ્છા હું પૂર્ણ કરૂ અને આપના અનુગ્રહથી વેરવાની હું' સુખી થાઉં. એ પ્રમાણે ધનદત્તનું વચન સ્વીકારી પ્રસન્ન થઈ માલવાધીશે સૈન્ય સહિત ઉદ્ધૃત એવા પાતાના સેનાધિપતિ હૈને આપ્યા. મદોન્મત્ત હસ્તી વેલડીને જેમ ધનદત્ત શ્રેષ્ઠી તે સૈન્યને આગળ કરી ત્યાં જઇ પક્ષીની ચારે તરફ ઘેરા ઘાલી ઉભા રહ્યો. દેત્ચાના સૈન્ય સમાન અતિ પ્રચંડ તેનુ સૈન્ય જોઇ સગ્રામમાં કુશલ એવા પણ તે જયતાક ત્યાંથી નાશી ગયા. પછી યુદ્ધ કરવામાં ઉદ્ધૃત એવા તેના સુભટાના સહાર કરી સમગ્ર પલ્લીને બાળી નાંખી અને ત્યાંથી નાસતી તે પદ્મીપતિ ની સગર્ભા સ્ત્રીને તેણે પકડી લીધી. બાદ નિ ય થઈ તેણે પાતાના હાથે તે સ્ત્રીનું ઉદર ચીરી તે બાળકને કાષ્ઠની માફક પત્થરપર પછાડયા. પછી પોતાની લક્ષ્મી વ્યાજ સહિત ત્યાંથી લઇ ધનદત્ત કુંતા થયા છતા માલવે દ્રની પાસે ગયા.
નૃપતિકાપ.
કુકૃત્યની માફક ધનદત્તનું કુકર્મ સાંભળી માલવ દેશના રાજા બહુ કાપાયમાન થયેા, ભયંકર બ્રક્રુટી ચઢાવી તે મેળ્યે, રે ? તુ વિણક્ કુલમાં ઉત્પન્ન થયા છે છતાં પણ કર્મ વડે ચાંડાલ દેખાય છે. કારણકે; પેાતાના હાથે હૈં... સ્ત્રી અને ખાલકના ઘાત કર્યો. રે રે દુષ્ટ ? અને લેાકને વિરૂદ્ધ જે કાર્ય હૈં કર્યું છે તેવું કાર્ય કાઇ ચાંડાલ પણ કાઇ દિવસ કરે નહીં. માટે રે પાપિન્ન ? મ્હારી આગળથી તુ ક્રૂરજા, હારૂં મુખ પણ જોવા લાયક નથી, ત્હારા દ નથી પણ હું પાપથી લેપાઉં છું. એ પ્રમાણે રાજાએ ત્યેના મહુ તિરસ્કાર કરી તેનુ સર્વસ્વ લુંટી લઇ ત્હને દેશમાંથી કાઢી સૂકા. “ ખરેખર તીવ્ર પાપ તત્કાલ ફલદાયક થાય છે. રાજાના તિરસ્કાર વડે બહુ દુઃખી થયેલા તે સાર્થવાહાધિપતિ તાપસ થઇ કાઇ વનમાં અતિ દુસ્તપ તપશ્ચર્યા કરવા લાગ્યા. તે
""
તે
For Private And Personal Use Only