________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથશાસ શ્રીકુમારપાલરાજાએ વિનયપૂર્વક શ્રી હેમચંદ્રસૂરિને પુછયું,
ગુરૂમહારાજ ? પૂર્વભવમાં હું કેણ હતા? દેવીપ્રાદુર્ભાવ. ભવિષ્યમાં હું કોણ થઈશ? સિદ્ધરાજે હારી
ઉપર બલાત્કારે શામાટે દ્વેષ કર્યો? ઉદયનમંત્રીને અને તારે પ્રેમ હારી ઉપર શા કારણથી રહ્યો છે? પૂર્વભવના સંબંધ વિના કેઈ પણ સમયે કેઈની સાથે વૈર અને મિત્રપણું અત્યંત હોતું નથી. કોઈક જ્ઞાનવડે આ હકીકત જાણીને સત્ય વાત મને કહો, આપના વિના બીજે કઈ સહારો સંદેહ ભાગવાને સમર્થ નથી. સૂરીશ્વર બેલ્યા, જે કે, હાલમાં કેઈપણ એવું જ્ઞાન નથી. છતાં પણ દેવ્યાદિકના આદેશથી હારા પ્રકને ઉત્તર હું કહીશ, પછી રાજાને વિદાય કરી સૂરીશ્વર સિદ્ધપુર જઈ સરસ્વતી નદીના પવિત્ર તટપર બેઠા. ત્યાં મંત્રમય સ્નાન કરી ધ્યાનમાં સ્થિર રહી સૂરિએ ત્રણ દિવસ સુધી સૂરિમંત્રનું આરાધન કર્યું. તેથી તેમની આગળ ત્રણ લોકની સ્વામિની તે સૂરિમંત્રના આદ્ય પીઠની આધષ્ઠાત્રી દેવી મૂર્તિમતી તિ હાયને શું ? તેમ પ્રગટ થઈ, હે સૂરિચૂડામણિ? શા કારણથી આપશ્રીએ મહારું ધ્યાન કયું છે ? એમ દેવીના પૂછવાથી સૂરદ્ર ખુશી થઈ દેવીને કહેવા લાગ્યા. દેવિ ? દિવ્ય નેત્ર વડે સમ્યક પ્રકારે જાણુને શ્રી કુમારપાલરાજાના ભૂત અને ભવિષ્યના સર્વ ભવ હુને તું નિવેદન કર. હસ્તમાં રહેલા મુકતાફલની માફક સમગ્ર ભાવને જાણતી દેવી સૂરિએ પૂછેલા પ્રશ્નોને ઉત્તર કહી પિતાના સ્થાનમાં ચાલી ગઈ. પ્રાત:કાલમાં ગુરૂમહારાજે પોતાના
સ્થાનમાં આવી પારણું કર્યું. પછી તેમણે રાજાની આગળ તેના પૂર્વભવ કહેવાને પ્રારંભ કર્યો.
For Private And Personal Use Only