________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૬ )
શ્રીકુમારપાળચરિત્ર.
તે મુનિને નમે છે તેટલામાં નમસ્કારને નિષેધ કરી મુનિએ રાજાને કહ્યું, રાજન ? સાક્ષાત્ તમ્હે મ્હારા ગુરૂ છે! હું ...તમ્હને કેવી રીતે વઢાવું ? કારણ કે; આપના નમનથી મને એધ થયા અને અનશન વ્રત ધારી હુંં થયા છું. તે વખતે તેવી સ્થિતિમાં પશુ મ્હને આપે વદન જો ન કર્યું હાત તા કલ્યાણુકારી આ મ્હારૂં ચારિત્ર અને અનશન વ્રત કયાંથી સિદ્ધ થાત ! ભવસાગરમાં ઝુમતાં હુને આપના નમસ્કાર મ્હોટા વ્હાણુની માફક હસ્તનું આલખન થયા. જે આ ધાર્મિક લેાકેા હ થી મ્હારી પ્રભાવના કરે છે તે સ આપના પ્રસાદનુ લ છે.
66
રાજાએ પણ તે વૃત્તાંત સાંભળી સુનિને કહ્યું, આપ બહુ ભવ્યાશય છે. આટલાજ માટે નમસ્કાર માત્રરાજકિત. થી આપને જલદી મેધ થયા અને અભવ્ય પ્રાણીઓને તે પોતે શ્રીમાન સવજ્ઞભગવાન્ આધ આપે તેા પણ તેએ સ્થૂલ પાષાણુની માફક કેઇ દિવસ ધ પામતા નથી. સુખ દુ:ખની પ્રાપ્તિની માફક પ્રાણીઓને ધર્મોધર્મની પ્રાપ્તિમાં પણ પેાતાનુ કર્મ જ કારણ ભૂત થાય છે. અન્યતે માત્ર સહાય કારક થાય છે. હાલમાં તમેજ ધન્યવાદને લાયક છે. જેણે આવુ' દુષ્કર કાર્ય કર્યું. કારણ કે; સુખના પણ ત્યાગ કરીને દુષ્કર વ્રત પાલન કાણુ કરે ? ” જેમ કાદવમાં ખુંચી ગયેલે કાઈકજ હાથી પોતાના ઉદ્ધાર કરે છે, તેમ માહમાં મગ્ન થયેલે કેાઇકજ પ્રાણી ભ્રષ્ટ વ્રતના ઉદ્ધાર કરે છે. તમે સુકૃતને વિષે સ્થિર થાઓ. ઉત્તમ તેજના અનુભવ કરો. ભવ-સંસારને ભેદવામાં શિકિતમાન્ થાએ, તેમજ મેાક્ષ સુખમાં વ્યાસ થાઓ. એ પ્રમાણે સ્તુતિ કરી ખલાત્કારે તે મુનીંદ્રને નમસ્કાર કરી શ્રીકુમારપાલ રાાએ પુણ્યરૂપ અગીચાને અમૃતની નીક સમાન પ્રભાવના કરી, ત્યારદ શુભધ્યાનરૂપપવન
અલ્પ
For Private And Personal Use Only