________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાળચરિત્ર. કત અને ઈચ્છા મુજબ વર્તનાર સાધુઓ અવે છે. તેમાં સર્વ અને દેશથી પાર્શ્વસ્થ બે પ્રકારના છે. સત્તાન અને દર્શનાદિકના પાર્શ્વ ભાગમાં રહી જે પ્રવૃત્તિ કરે તે સર્વથી અને શાતાદિથી જે જીવિકા કરે તે દેશથી પાર્થસ્થ કહ્યો છે. તેમજ સર્વ અને દેશથી અષણ પણ બે પ્રકારનો કહ્યો છે. તેમાં બહુ શમ્યાદિકને ગ્રહણ કરે અને રાખી મૂકેલું ભજન કરે તે આદ્ય જાણ. અને આવશ્યકાદિ ક્રિયાઓમાં જે જૂનાધિક કરે તે બીજે જાણો. તેમજ જ્ઞાન, દર્શન અને ચારિત્રની અપેક્ષાએ ત્રણ પ્રકારને કુશીલ જાણ. તેમાં અકાલમાં અધ્યયનાદિ કરનારે જ્ઞાન કુશીલ જાણ. શંકાદિક કરવામાં જે તૈયાર હોય તે સદ્દદર્શન કુશીલ જાણ. દ્રવ્ય પ્રાપ્તિના ઉપાયની ચેજના કરે તે વ્રત કુશીલ જાણ. પંચ આશ્રવ–પ્રાણાતિપાતાદિકમાં તત્પર, ત્રણ પ્રઢ ગરવ -નાદ્ધિ, રસ અને સાતાથી ગર્વિષ્ઠ તેમજ સ્ત્રી ગૃહાદિકથી સંકિલષ્ટ હોય તે સંસક્ત કહેવાય છે. પોતે ઉસૂત્રનું આચરણ કરતા સ્વછંદતામાં રહી જે લોકોમાં ઉત્સુત્રને જ ઉપદેશ કરે છે તે યથાદ કહેલો છે. હે રાજન ! આવા મુનિઓના વંદનથી કીર્તિ તેમજ નિર્જરા પણ થતી નથી, ઉલટો કાયકલેશ અને કર્મ બંધ થાય છે. એ પ્રમાણે ગુરૂને ઉપદેશ સાંભળી રાજાએ વિચાર કર્યો કે, તે મુનિના વંદનની વાર્તા જરૂર કોઈએ કહેલી હશે. જેથી એમણે હુને આ પ્રમાણે શિક્ષા આપી. પછી રાજા કિંચિત્ હાસ્ય કરી બોલ્યો! આપે હને શિખામણ આપી તે બહુ સારૂ કર્યું. હવેથી હું હંમેશાં આપના કહ્યા પ્રમાણે ચાલીશ. રાજાએ નમસ્કાર કર્યો, તેથી તે અધમ મુનિને લજજા આવી
અને તે ભવ્યાત્મા હોવાથી પિતાના હૃદયમાં સનિપશ્ચાત્તાપ. વિચાર કરવા લાગ્ય, અધમ પુરૂમાં શિરા
મણિ સમાન હુને ધિક્કાર છે, જે મહેં અતિ
For Private And Personal Use Only