________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪ર) શ્રીકુમારપાળચરિત્ર. થાઉં? કારણકે, મંત્રવાદી સમીપમાં હોય ત્યારે ભૂતપ્રેતાદિકની શકિતને નાશ થાય છે. વળી હે વીર? લ્હારૂં પરાક્રમ પ્રથમ
હારા સાંભળવામાં આવ્યું હતું પણ તે હું ભૂલી ગયો, હવે હું કેઈ દિવસ ભૂલીશ નહી. વારંવાર આ સ્મરણ હુને રહ્યા કરશે. તે ભૂપતે! હારું કલ્યાણ થાઓ, હને મહારા સ્થાનમાં તમે વિદાય કરો. નહીં તે મહાર સૈનિકે બહુ દુઃખી થશે. ફરીથી શ્રીકુમારપાળ રાજાએ કહ્યું, પિતાના નગરમાં છ માસ સુધી જે તું અમારી -જીવહિંસા નિષેધ પ્રવર્તાવે તે હને અહીંથી હું છુટો કરું, નહીં તે ને છોડવાને નથી. બલ અથવા છળ વડે પ્રાણુઓના પ્રાણનું જે રક્ષણ કરવું તેજ મહારૂં સર્વસ્વ અને આત્મહિત છે. તેમજ હારી આજ્ઞા પ્રમાણે બરોબર ત્યારે વર્તવું અને પ્રાણુંએની રક્ષા કરવી એથી તું મહેટો પુણ્યશાલી થઈશ, કારણકે, જીવ રક્ષા સમાન બીજું કંઈ શુભ કાર્ય નથી. માટે જે હારે ઘેર જવાની ઈચ્છા હોય તે તું આટલું હારું વચન માન્યકર. નહીં તે કારાગૃહની માફક હારા સ્થાનમાં તું અહીંજ નિવાસ કર, પાદશાહે વિચાર કર્યો, ગુજરેંદ્રની શક્તિ અપાર છે, માટે
એમનું વચન માન્ય કર્યા સિવાય અહીંથી હું વચનવીકાર. છુટવાને નથી. એમ ધારી હેણે શ્રી કુમારપાળનું
વચન કબુલ કર્યું. ખરેખર બલવાની આગળ પિતાને ધારેલો વિચાર સિદ્ધ થતું નથી. બાદ શ્રીકુમારપાલરાજા
હેને પોતાના ઘેર લઈ ગયા અને હેણે બહુ સત્કાર્યો. પછી લોકમાં પ્રસિદ્ધ કરવા માટે ત્રણ દિવસ પિતાના ઘરમાં હેને રાખે. ત્યારબાદ ભૂપતિએ જીવરક્ષા માટે શિક્ષા આપી પોતાના હિત પુરૂષો સાથે પાદશાહને આજ્ઞા આપી પોતાના સ્થાનમાં મેકલી દીધું. ત્યાં જઈને રાજાના આસ પુરૂષે છ માસ સુધી ગીજનીમાં રહ્યા અને પાદશાહની આજ્ઞાથી જીવ રક્ષી પ્રવર્તાવી. પછી પાદશાહે રાજયોગ્ય ઘણું ભેટ આપી રાજપુરૂષોને વિદાય કર્યા. તેઓ
For Private And Personal Use Only