________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશમસ.
(૫૫૭)
શ્રેણીના પુત્રાને ઘેર ગયા, ત્યાં સ્થિરદેવી દાસીને મૂલથી આર'ભી સર્વ વૃતાંત વ્હેણે પુછી લીધુ'. પછી એઢર શ્રેષ્ઠીએ બંધાવેલા શ્રીવીરભગવાનના ચૈત્યનાં દર્શન કરી તે સેવક રાજાની પાસે આવ્યા, અને યથાસ્થિત તે સર્વ વૃત્તાંત વ્હેણું ભૂપતિની આગળ નિવેદન કર્યું. તે સાંભળી શ્રીકુમારપાળ નરેદ્રને બહુ પ્રતીતિ થઇ, જેથી બહુ આનંદવડે હેંણે સંઘ સમક્ષ પેાતાના ગુરૂને “ શ્રીકલિકાલ સર્વજ્ઞ ” એવું બિરૂદ આપ્યું.
શ્રીમાન્ કુમારપાલરાજા પેાતાની વૃદ્ધાવસ્થા જોઇ રાત્રિના સમયે એકાંતમાં રહી પેાતાના ગુરૂની આગળ રાજ્યચિંતા કહેવા લાગ્યેા. સર્વ વિદ્યાએના સાગર સમાન આપ સરખા ગુરૂ વિદ્યમાન છતાં મ્હારા અભાગ્યને લીધે ગૃહસ્થાશ્રમ રૂપ વૃક્ષના રૂપ પુત્ર હુને પ્રાપ્ત થયા નહીં. અને દિવસે દિવસે અંગેને કૃશ કરતી આ વૃદ્ધાવસ્થા રાજ્યદાનને લાયકની ચિંતા સાથે ખલવાન થાય છે. માટે હું ભગવન્ આ રાજ્યની કંઇક વ્યવસ્થા કરી હું સમતારૂપ અમૃત સાગરમાં હુંસની માફ્ક આચરણ કરવાને ઇચ્છું છું. આ રાજ્ય અજયપાલ નામે મ્હારા ભત્રીજાને આપું? કિવા પ્રતાપમા નામે મ્હારા ભાણેજને આપું ? આપની શી આજ્ઞા છે ? વિચાર કરી સૂરિએ કહ્યું, અજયપાલ બહુ દુષ્ટ છે, માટે તે દાસી પુત્રની માક રાજ્યને લાયક નથી. વળી ઐશ્વર્યને પ્રાપ્ત થયેલા આ અજયપાલ વૈરીની માફક ધર્મસ્થાનની શ્રેણી સમાન વનસ્થલીને મદોન્મત્ત હસ્તી જેમ ભાગી નાખશે. અને આ પ્રતાપમલ તે તેવા દુષ્ટ બુદ્ધિવાળા નથી. માટે પેાતાના રાજવૈભવ તુ એને આપ, જેથી પરિણામે તે હિતાવહ થાય. ગુણુવાન પુરૂષને વિષે જે લક્ષ્મી સ્થાપન કરાય છે, પરંતુ સબ ંધિને અપાતી નથી. કારણ કે; પેાતાના પુત્ર શનિ વિદ્યમાન છતાં પણ સૂર્ય પેાતાના પ્રકાશદીપમાં
For Private And Personal Use Only