________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
શ્રીકુમારપાળચરિત્ર.
આવા અલવાન થઇને પણ પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ કેમ થયા ? રથમાં બેસી હુ યુદ્ધ કરીશ એમ પ્રથમ બાલીને હાલમાં તુ પાતે અન્યથા-હાથીપર આવતા સ્વજનની આગળ શું શરમાતા નથી ? અથવા અન્યના ઘરમાં પ્રવેશ કરી ચારની માફ્ક મૂત્તિ અને દાસીતું હરણ કરતાં ત્હને લાજ આવી નહી તે પ્રતિજ્ઞાના ભંગ કરવામાં ત્હને શી લાજ આવે ? જો કે; જીવવાની ઇચ્છાથી હું હારી પ્રતિજ્ઞા લજ્જાની સાથે છેડી દીધી છે, પરંતુ મ્હારા હાથથી છેડેલાં ખાણેાવડે તું જીવવાના નથી. એમ કહી ઉદાયનરાજા કુંભારના ચક્રની માફક બહુ વેગથી રથને ભમાવી પોતાના શત્રુને મારવા માટે દોડયા, ત્યારબાદ પ્રદ્યોતરાજાએ એક સાથે ઘેાડા, રથ અને સારથિસહિત ઉદાયનને મારવા માટે ક્રોધપૂર્વક પેાતાના ગધ હસ્તીની પ્રેરણા કરી. જેમ જેમ તે રથ કરે છે તેમ ત્હને કડવા માટે રાષસહિત વેરીનેા હાથી રથની પાછળ વાર વાર ભમે છે, અને ઉઢાયનરાજાએ તીક્ષ્ણ મુખવાળાં માણેાવડે તે હાથીના પગ વ્યાધની માફક વારંવાર વીંધી નાખ્યા. જેથી તેના ચારે પગ છેદાઇ ગયા, પછી તે ઉભા રહેવાને અશકત થઇ ગયા અને રણભૂમિમાં પશુની માફક પડી ગયા. પછી ઉદાયનરાજાએ હાથીના કુંભ સ્થલ ઉપરથી પ્રદ્યોતને પેાતાના મૂત્તિ માન જયની માફક ખાંધીને પકડી લીધા. પછી તેના ભાલસ્થલમાં પેાતાની કીર્ત્તિની પ્રશસ્તિ જેમ સ્પષ્ટ અક્ષરાવડે “દાસીપતિ ” એવું નામ તેણે લખાવ્યું. બાદ પ્રદ્યોતના કહેવાથી વિદિશાનગરીમાં રહેલી પ્રતિમા જાણીને માલવેદ્રને સાથે લઇ ઉદાયનરાજા તે નગરીમાં ગયેા. તેણે ત્યાં મૂર્ત્તિની પૂજા કરી, પછી રાજાએ પ્રતિમાને હલાવી તેપણ તે પૃથ્વિીની માફ્ક અચલ થઈ ગઈ અને પેાતાના સ્થાતેમાંથી ચાલાયમાન થઇ નહી. ફીથી વિશેષ પૂજન કરી ઉદ્યાયને કહ્યું કે, હું પ્રલા ? મ્હારા ભાગ્યના થ્રુ નાશ થયા? જેથી આપ
For Private And Personal Use Only