________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસ.
(૫૧૭)
પૂજ માટે ઘણાં ગામ અક્ષિશ કર્યાં. ત્યારબાદ પુત્રસહિત ઉદાયન રાજાએ અમ્હારી પાસેથી મેાક્ષદ્રુમના બીજસમાન ચારિત્રત્રત ગ્રહણ કર્યું, અને તે સંબ ંધી કેશી રાજાએ મહાત્સવ કર્યાં, વ્રત દિવસથી આરભીને ઉદાયનમુનિ છઃ આકિ તપશ્ર્ચર્યોના કવડે કિરણાવડે સૂર્ય જેમ ક`પ ક-કાદવને સુકવવા માટે ઉદ્યમ કરવા લાગ્યા. હે શ્રેણિકસુત ? અપૂર્વ ચારિત્રલક્ષ્મીનું પાત્ર આ ઉદાયનરાજાને અમે છેલ્લા રાજર્ષિ કહ્યા, એમ સાંભળી અભયમ ંત્રી મહુ ખુશી થઈ ફરીથી ખેાલ્યા, હું ભગવાન ! આ રાજિષની આગળ પર કેવી સ્થિતિ થશે તે આપ કહ્યા.
રાજષિપીડા.
શ્રીજીને દ્રભગવાન બાલ્યા, ત્રતપાલતા ઉદ્યાયનમુનિને રાગીની માફક ખરાખ ભાજનથી મ્હાટા વ્યાધિ થશે. પેાતાના શરીરની પણુ અપેક્ષા નહીં હાવાથી રોગના ઉપાય ન ઇચ્છતા તે મુનિની આગળ વૈદ્ય લેાકેા કહેશે કે; તમારે હુંમેશાં દહી ખાવું એટલે તમારા રોગ મટી જશે. વ્યાધિ ઘણેા વધી ગયા, જેથી પેાતાનું શરીર ક્ષીણુ થયેલુ જોઇ નિર્દોષ દહીની ઇચ્છાથી તે મુનિ ગેાષ્ટસ્થાનમાં જશે. ત્યાંથી પણ વિહાર કરી તે મુનિ વીતભયનગરમાં જશે. ત્યાં તેમનું આગમન સાંભળી દુષ્ટમંત્રી કેશી રાજાને કહેશે કે; આ ત્હારા મામા નક્કી રાજ્ય લેવાની ઇચ્છાથી અહીં પાછા આવ્યા છે, કારણ કે; દુશ્ચરત્રતવડે આ મુનિ પેાતાના હૃદયમાં મહુ ખેઢાતુર થયા છે, પ્રથમ વૈરાગ્યથી ઢઢ ચિત્તવાળાની માફક એમણે ચારિત્ર લીધું હતુ. અને હાલમાં વ્રતથી ભ્રષ્ટ થઇ નપુંસકની માક તે સુખની ઇચ્છા કરે છે, ત્યારબાદ કેશી રાજા તેમને કહેશે કે; હાલમાં એ ન્યાસ-થાપણની માફક પેાતાનું રાજ્ય કેમ ન ગ્રહણ કરે? પારકી વસ્તુમાં મ્હારે શામાટે લાભ કરવા જોઇએ ! પછી મંત્રીઓ ત્હને જવાબ આપશે કે; પર વસ્તુ એ પ્રમાણે ત્યારે
For Private And Personal Use Only