________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૨ }
શ્રીકુમારપાળરિત્ર.
રાજાઓને પણ દુર્લભ એવાં સવા કરોડ મૂલ્યનાં ત્રણ રત્ના હારી પાસે કયાંથી આવ્યાં હતાં ? અને આ પ્રમાણે ઉદારતાથી પુણ્ય કા માં હું કેમ આપી દીધાં? કારણ કે; ત્હારી માફ્ક ખીજે કાઇ માણસ દરેક સ્થાનમાં આવાં રત્ન આપે નહીં. જગડુ શ્રેષ્ઠી એલ્યા, રાજન ? આ દેશમાં મક-મહુવા નામે સુપ્રસિદ્ધ નગર છે, તેમાં લક્ષ્મીવડે રાજાએથી પણ અધિક મ્હારા પૂર્વજો હતા, તેમણે સ'પાદન કરેલાં આ પાંચ રત્ને મ્હારા પિતા હસમ`ત્રીના હાથમાં હતાં, તેમાંથી ત્રણ રત્ન આ ત્રણ તીર્થોમાં વાપરવા માટે અને મુક્તિ સુખને સ્વાધીન કરવા માટે મ્હારા પિતાની ઇચ્છા હતી. એવા ઉત્તમ વ્હેમના ઘણા વિચાર હતા છતાં પણ હેમનાથી યાત્રા થઈ શકી નહીં અને દૈવ યાગે મૃત્યુ સમય આવ્યે. ત્યારે તેમણે મ્હને પાસે એલાવી કહ્યું, હે પુત્ર? આ પાંચ રત્ન હું હુંને આપુ છુ તેમનેા તુ સ્વીકાર કર, એમાંથી ત્રણ રત્ન શત્રુ જયાદિ તીર્થોમાં એક એક આપજે. આાકીનાં બે રત્નાથી પેાતાના કુટુ અનેા તું નિર્વાહ કરજે. એમ કહી પાંચ રત્ન હુને આપી મ્હારા પિતા મરી ગયા. માટે મ્હે એમનું કહેલું વચન સત્ય કર્યું, હાલમાં એ રત્ન મ્હારી પાસે રહ્યાં છે આ જુએ ? એમ કહી વ્હેણે અને રત્ન ભૂપતિના હાથમાં આપ્યાં. સૂર્ય સમાન તેજસ્વી તે રત્ના પોતાના હાથમાં લઇ રાજા અને સંઘના લેાકેા વારંવાર જોવા લાગ્યા, હું પૃથ્વીપતિ છું તાપણુ મ્હારી શ્રેષ્ઠતા ગણાય નહીં અને
આ વાણીએ છે પરંતુ તેને ધન્યવાદ ઘટે છે, કારણકે; એણે આવાં રત્ના વડે શ્રીજીનેદ્રભગવાનની પૂજા કરી. એમ વિચાર કરી શ્રી કુમારપાલે સ્હેને અઢી કરોડ ધન અપાવીને તેની પાસેથી તે એ રત્ના લઇ લીધાં. પછી તે અને માણિકયને મધ્યનાયક કરી એ અમૂલ્ય હાર બનાવરાવી ભૂપતિએ રૈવતાચલ અને શત્રુજયગિરિરાજપર શ્રી જીનેદ્રભગવાન માટે માકલી દીધા. બાદ
For Private And Personal Use Only