________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસર્ગ.
(૫૯) ગુરૂમહારાજના વંદન વિના વર્ષો કાલમાં પ્રાયે નગરમાં પણ હું નીકળીશ નહીં. બાહા અને આંતરિક કાદવ રૂપી રોગને દૂર કરવા માટે મોટા કાર્યમાં પણ તે ગ્રહણું કરેલું વ્રત બરાબર પાળ હતો. પછી તેવા પ્રકારને શ્રીકુમારપાલને નિયમ પૃથ્વીમાં પ્રસિદ્ધ થયે, પુષ્ય રૂપ કેતકીને કીર્તિરૂપ સુગંધ ગુપ્ત રહેતો નથી. શ્રીકુમારપાળના નિયમની વાર્તા સર્વત્ર ફરતા પિતાના ચર
પુરૂના મુખેથી સાંભળી સમૃદ્ધિ વડે સ્વર્ગ તુર્કશાહ. સમાન ગુર્જર દેશને માની તુર્કસ્તાનને બાદ
શાહ પ્રચંડ સૈન્ય સહિત તે દેશને ભાગવા માટે તે સમયે કૃતાંત-ચમની માફક પૃથ્વીને કંપાવતે છતે નીકળે. ઉત્તર દિશામાં ફરતા ચર પુરૂષોએ તે વૃત્તાંત એકાંતમાં ગુજરે. દ્રને જણાવી વિશેષમાં કહ્યું કે હે સ્વામિન્ ? શત્રુઓને તપાવનાર તેના પ્રતાપ રૂપ સૂર્યને સહન કરવા માટે અશકત એવા કયા રાજાઓ કૌશિક-ઘુવડની માફક નથી થતા ? સૈન્ય સહિત -પર્વતના મધ્યભાગ સહિત મ્હોટા એવા પણ રાજાઓ-પર્વ તેને ચારે તરફથી ભીજાવતે-આક્રમણું કરતો અને પ્રસરતો તેનો સૈન્ય સાગર કેનાથી રોકી શકાશે ? હેના સુભટો સાથે સ્પર્ધા અને યુદ્ધની વાર્તા પણ દૂર રહી. પરંતુ હેના સહામું જેવાને પણ કોઈ સુભટ શકિતમાન નહીં થઈ શકે. એ પ્રમાણે ચર પુરૂષની વિજ્ઞપ્તિ સાંભળી શ્રી કુમારપાળ કંઇક ચિંતાતુર થયે અને મંત્રી સહિત તે ગુરૂપાસે જઈ બોલ્યા, હે પ્રભે? આજે ચર પુરૂએ સમાચાર આપ્યા છે કે, મહાબળવાન તુર્કસ્થાનનો અધિપતિ ગીજની શહેરથી પ્રયાણ કરી યુદ્ધ કરવા અહીં આવે છે. હેને જીતવાને હું સમથે છું પણ વર્ષોકાલમાં ઘરમાંથી, બહાર ન જવું એવો અભિગ્રહ કરવાથી હાલમાં હું અશકત જે થયો છું. હારાથી બહાર નીકળાય તેમ નથી. માટે ખળ
For Private And Personal Use Only