________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસર્ગ.
( પ૩૩) ત્યાંથી નીકળી શ્રીકુમારપાલભૂપતિ મહોત્સવ પૂર્વક પાટણમાં ગયા. સર્વયાત્રાળુ લેકેને સત્કાર કરી તેમને આદર સહિત પિતાપિતાના સ્થાનમાં વિદાય કર્યા. શ્રીકુમારપાલરાજાને તત્ત્વ જાણવાની ઈચ્છા થઈ, શ્રીમાનહેમ
ચંદ્રસૂરિ સાત તત્ત્વનું સ્વરૂપ કહેવા લાગ્યા. જૈન જેનતત્વબોધ. મતમાં જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિજા ,
બંધ અને મેક્ષ એમ સાત તત્વ કહેવાય છે. હેમાં જ્ઞાનદર્શનાત્મક, અનાદિ અનંત, કર્તા, ભકતા અને પરિણામી એવા જીવે છે એમ શ્રીજીનેંદ્રભગવાને કહ્યું છે. વળી તેજી સંસારી અને મુક્તના ભેદવડે બે પ્રકારના કહેલા છે. તેમાં સંસારી જ સ્થાવર અને ત્રસ એવા ભેદવડે બે પ્રકારના છે. તેમાં પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વૃક્ષ એ સ્થાવર જી એકે. દ્રિય હોય છે, તેમાં પ્રથમના ચાર સૂક્ષ્મ અને બાદર પણ હોય છે, અને વૃક્ષાત્મક જીવો તો પ્રત્યેક અને સાધારણ ભેદવડે બે પ્રકારના હોય છે. તેમાં પ્રત્યેક વનસ્પતિકાય તે બાદરજ હોય અને સાધારણ તે સૂક્ષમ અને બાદર હોય છે. બે, ત્રણ, ચાર અને પંક્રિયપણુથી ત્રસ જીવે ચાર પ્રકારના હોય છે, તેમાં શંખ જાઈ અને કમી આદિ છ દ્વીંદ્રિય જાણવા, લીક્ષા —લિખ, કીડી, યુકા-જુ, અને કુંથુ આદિ જી ત્રીદ્રિય જાણવા, તેમજ ભ્રમર, મક્ષિકા અને દંશ વિગેરે ચતુરિંદ્રિય જાણવા, બાકીના તિર્યંગ, નૈરયિક, મનુષ્ય અને દેવતાઓ પંચેંદ્રિય જાણવા, વળી તેઓ પણ સંજ્ઞી અને અસંજ્ઞી એમ બે પ્રકારના છે. સમનસ્ક હેવાથી જેઓ શિક્ષા–ઉપદેશ વિગેરેને જાણે છે તે સંજ્ઞી જાણવા, બાકીના અસંજ્ઞી જાણવા. આયુષ્ય, ઉસ, પંચઇંદ્રિય, તેમજ મન, ભાષા, અને અંગ, એ દશ પ્રાણબલના સંબંધથી જેને પ્રાણ કહેલા છે. એકેદ્રિયમાં ચાર, દ્વીંદ્રિયમાં
For Private And Personal Use Only