________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસ.
( પર૧ )
સાગરપણું સુકાઇ જાય, વાયુપણુ સ્થિર થાય અને જળપણુ ખાળી શકે, પર ંતુ ભગવાનની વાણી અસત્ય થાય નહીં. એ પ્રમાણે ગુરૂની વાણી વડે અને ખીજા ભવ્ય શત્રુના વડે વૃદ્ધિ પામ્યા છે ઉત્સાહ જેના એવા ધર્માત્મા શ્રીકુમારપાલ રાજા સમજી ગયે કે; તે મૂર્ત્તિ મ્હારા હાથમાં આવશે, પછી તે પ્રતિમાનોકલ્પકન્યતા વિધાન આપીને તેણે મેલેલા લેાકેા વીતભય નગરનું સ્થાન આળખી હૅને ઉત્સાહથી ખેાદવા લાગ્યા.
tr
પ્રતિમા પ્રાપ્તિ.
નરેદ્રનું ઉત્તમ શ્રાવકપણું હાવાથી શાસનદેવીએ ત્યાં બહુ સહાયતા કરી. કારણકે; “શાસનદેવીને ધર્મ કાર્ય માં સાન્નિધ્ય કરવું તે ઉચિત છે,” તે સ્થળ ખાદે છતે રાજાના પુણ્યથી પ્રથમ સમયમાં પોતે સ્થાપન કરેલી હાય તેમ તે પ્રતિમા નીકળી. તેમજ ઉદાયનરાજાએ પ્રતિમાની પૂજા માટે આપેલાં ગામાના આજ્ઞામય પત્રલેખ પણ અંદરથી નીકન્યા, તેમના દર્શનથી રાજાએ મેકલેલા પુરૂષા બહુ પ્રસન્ન થયા અને વિધિ પ્રમાણે મૂર્ત્તિતુ' પૂજન કરી મહેાત્સવ પૂર્વક રથની અંદર મૂત્તિને એસારી જેના ઉત્કૃષ્ટ અને સ્વાભાવિક સુગ ંધિત પુષ્પાને લીધે ભ્રમરાઓ ખેંચાતા હતા, પૂર્ણ ચંદ્ર સમાન સુંદર ચામરાથી જે મૂર્ત્તિ વીંઝાતી હતી. તેમજ પુણ્યના લાભી એવા ભવ્ય પુરૂષા દરેક ગામેામાં જેની પૂજા કરતા હતા, એવી તે પ્રતિમાને પાટની નજીક તેઓ લઇ ગયા. તે સમયે સાક્ષાત્ પ્રમાદની મૂત્તિ સમાન ગુરૂને આગળ કરી સર્વ સૌંઘ સહિત શ્રીયુત કુમારપાલરાજા હૅમના સ્હામા ગયા, સાક્ષાત્ શ્રીવીરપ્રભુ સમાન તે મૂર્ત્તિના દર્શીનથી પ્રસન્ન થયેલા રાજાએ સુવર્ણ પુષ્પ વડે પૂજા કરી ચૈત્ય વંદન કર્યું. પછી રથમાંથી તે મૂર્તિને પોતે ઉતારી પેાતાની પુણ્યશ્રીની માફક ગજેદ્રપર બેસારી મ્હેલની અંદર લઇ ગયા. શાંતિગૃહની અંદર ફાટીકનું નવીન મંદિર કરાવી તેમાં પ્રતિ માનુ` સ્થાપન કરી ત્રણે કાલમાં રાજા પાતે પૂજતા હતા. હેના
For Private And Personal Use Only