________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૨૮)
શ્રી કુમારપાળચરિત્ર. नष्टास्तेऽर्थिभियेव कल्पतरवो नायांति पार्श्व नृणां, __ मानेनेव सुरा रुषेव न वशाः स्वर्णादिसंसिद्धयः । लोकः सैष कथं भविष्यति कलौ ध्यात्वेति वेधा ध्रुवं, ___तत्स्थाने विदधे भवन्तमधुना चौलुक्यभूमीधव १ ॥ १ ॥
હે કુમારપાલભૂપાલ ? યાચકોની ભીતિવડે કલ્પવૃક્ષો નાશી ગયાં હોય તેમ તેઓ મનુષ્યોની પાસે આવતા નથી. દેવતાઓ માનવડે અને સુવર્ણાદિ સિદ્ધિઓ કોલ–ષવડે જેમ વશ થતી નથી, હવે આ કલિયુગમાં આ લેકો શું કરશે? એમ ધારી બ્રહાએ તેમના સ્થાનમાં ખરેખર હાલમાં ત્વને ઉન્ન કર્યો છે.” અષ્ટાક્ષિક મહોત્સવ અને સુવર્ણ ધ્વજારોપણાદિક ક્રિયાઓ
સમાપ્ત કરી શ્રી આદિનાથ ભગવાનને વંદન કરી પ્રભુભક્તિ શ્રીમાન્ કુમારપાલ ભૂપાલ હાથ જોડી સ્તુતિ ક
રવા લાગ્યો, સ્વામિન્ ? હમારી ભકિત વિનાના જે દિવસે ગયા તેઓ હાથમાંથી પડી ગયેલા સુવર્ણની માફક હુને બહુ પીડા કરે છે. વિષથી પીડાયેલે માણસ અમૃતને જેમ, વ્યાધિથી પીડાયેલ ઓષધને જેમ સંસારથી પીડાયેલો હું હાલમાં આપનાં દશન કરી બહુ પ્રસંન થયો છું. આપના દર્શનથી વિમુખ થઈ સાર્વજોમ થવાની ઈચ્છા રાખતો નથી અને પક્ષી થઈને પણ હું આપના મંદિરમાં આપના દર્શનમાં તત્પર રહું એમ હું ઈચ્છું છું. देवोर्डन गुरुरग्रणीतभृतां धर्मः कृपांभोनिधि
लॊकाढयङ्करणी रमा परहितव्यापारपारीणता । उच्चैः सज्जनसगंमोगुणरतिश्चाध्यात्मनिष्णातता,
स्वामिन् १ मे त्वदनुग्रहात् प्रतिभवं भूयासुरेतेऽनिशम्॥१॥ હે સ્વામિન? અહંન્ત દેવ, મુનિઓમાં શ્રેષ્ઠ એવા ગુરુ
For Private And Personal Use Only