________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસર્ગ..
(પર૭) તીર્થ દર્શનમાં ઉત્સુક થયેલે ભૂપતિ ત્યાંથી પ્રયાણ કરી
સાક્ષાત્ મેક્ષની માફક પુંડરીક-શત્રુંજય ગિપુંડરીકગિરિ. રિરાજ પર ચઢ. ત્યાં પોતાના મંત્રીએ કરા
વેલા ઉજવલ ચિત્યને જોઈ રાજાએ પોતાના મનમાં તેને કીર્તિસ્તમ-સમૂહ હાથને શું ? તેમ હેને માન્યું. તે ચિત્યની અંદર રોમાંચના મિષથી હર્ષદૂરને પ્રગટ કરતો ભૂપતિ ગુરૂની સાથે શ્રીમાન આદિનાથભગવાનને નમ્યો. તે તીર્થમાં જૈન ધર્મને અતિશય પ્રભાવ જોઈ તેની પ્રાપ્તિથી પિતાના આત્માને તેણે ધન્ય માન્ય. પછી સુવર્ણ પુપિવડે શ્રી આદિનાથ ભગવાનની પૂજા કરી ભૂપતિએ ઈન્દ્રની માફક ચૈત્યપરિપાટીને મહોત્સવ કર્યો. જે રાણીએ સૂર્યને પણ જેતી નહોતી તેઓ પણ પૂજનની ઈચ્છાથી દરેક ચૈત્યમાં ફરતી હતી. મધુપુર–મહુવા માં રહેનાર, પ્રાગ્રાટ-પોરવાડ વશમાં
આભૂષણ સમાન, હંસમંત્રી ને પુત્ર અને માલાગ્રહણ મારૂ કુક્ષિરૂપે સરોવરમાં કમલ સમાન જગડ
- જગડુ શ્રેષ્ઠીએ તે મહોત્સવની અંદર સવાકરેડ મૂલ્યને મણિ આપીને દુર્લભ એવા ઇંદ્રપદની પ્રાપ્તિ માટે પહેલી માળા ગ્રહણ કરી. તેમજ બીજા ધનાઢ્ય પુરૂએ પણ એક બીજાની સરસાઈ વડે શુભ લક્ષમીના સ્વયંવરની માફક બહુ આગ્રહથી માલાઓ લીધી. સર્વસ્વ આપીને પણ જીન મંદિરમાં કયે પુરૂષ માલાગ્રહણ ન કરે? કારણ કે, જેના પુણ્યથી આ લોકમાં પણ મનુને ઇંદ્રપદ પ્રાપ્ત થાય છે. ભોપલદેવી વિગેરે રાણીઓ અને લીલા નાની રાજકુમારીએ પણ ઉદ્યાપનાદિક શુભ કાર્યોવડે પોતાની લક્ષ્મીને તીર્થ સ્થાનમાં સદુપયેાગ કર્યો. ઉત્તમ વસ્ત્ર, ધન, મણિ, સુવર્ણ, હસ્તી અને અધાદિકના દાનવડે અનેક યાચકને જીવાડતા રાજાને જોઈ કઈક વિદ્વાન છે.
For Private And Personal Use Only