________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
યાત્રાપ્રયાણ.
નવમસ.
(૫૧૩ )
છે. તેાપછી સ ંઘપતિ થઇને તીર્થને નમૂત્યુને તેા કહેવુંજ શું ? એજ કારણથી ભરતાદિક રાજાએ સપ્તતીથી—સાત તીર્થોને નમસ્કાર કરી શ્રીસંઘપતિ થયા. માટે હે રાજન! હારે પણ તે માગે પ્રવૃત્તિ કરવી ચેાગ્ય છે. કારણકે, ગર્જના માને નાના હાથી અનુસરે છે. ત્યારખાન તેજ વખતે તીથ યાત્રા માટે શુદ્ધ લગ્નના નિર્ણ ય કરાવી ભૂપતિએ મહાત્સવ પૂર્ણાંક દેવાલયનુ પ્રસ્થાન કર્યું. કાઇએ જીવહિંસા ન કરવી એ પ્રમાણે અમારી પટહની ઘેાષણા કરાવી, કારાગૃહમાંથી અંદી જનાને છેાડી મૂકયા, સાધર્મિક વિગેરે લેાકેાના સત્કાર કર્યા. તેમજ ચૈત્યસ્નપન કરાવ્યાં. આ પ્રકારના વિધિ અન્ય સ ંઘપતિ તેા એકવાર પણ બહુ મહેનતે કરાવે છે અને ધામિઁક જનામાં શિરોમણિ સમાન શ્રીકુમારપાલ તેા હ ંમેશાં કરાવતા હતા. સંઘમાં શ્રીહેમચંદ્રસૂરિ વિગેરે મ્હાટા શ્રુતધર આચાર્ય, તેમજ વાઢ પ્રમુખ મંત્રીએ, પ્રહાદન આદિ રાણા
એ નૃપમાન્ય બહુ સ્ફૂત્તિ માન્ નાગશ્રેષ્ઠીના પુત્ર આભડશ્રેષ્ઠી અને તેવુંલાખ સેાનૈયાના અધિપતિ છાડા નામે શ્રેષ્ઠી, તેમજ ખીજા પણ બહુ ધનાઢય શેઠીઆ યાત્રા માટે તૈયાર થયા. ખરેખર સત્પુરૂષોને શુભ કાર્યોમાં તૃપ્તિ થતી નથી. રાજાના આમ ત્રણ વડે ચારે દિશાઓમાંથી તીથ યાત્રા માટે લેાકાએ પ્રયાણુ કર્યું. તે સમયે બહુ વિશાલ એવા પણ રસ્તા ઘણા સંકીણું થઇ ગયા. સર્વ સંધ એકઠા થયા અને શ્રીકુમારપાલરાજા જેટલામાં પ્રયાણ કરે છે તેટલામાં અંત:કરણમાં દુ:ખી થયેલા ચરીએ આવીને કહ્યું, હું દેવ? ડાહલ દેશના અધિપતિ કણુ રાજા અલવાન સૈન્યરૂપ સમુદ્ર સાથે યુદ્ધ કરવાની ઇચ્છાથી બે ત્રણ દિવસમાં અહીંયાં આવશે. એમસાંભળવા માત્રથી શ્રીયુતકુમારપાલના ભાલસ્થલમાં ચિંતા સાગરથી ઉત્પન્ન થયા ાયને શુ ? તેમ પ્રવેદ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only