________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૨૪)
શ્રીકુમારપાળચરિત્ર.
ખિ ુએ પ્રગટ થયા, પછી વાગ્ભટની સાથે તેજ વખતે એકાંતમાં ગુરૂને અશ્રવણીય તે વાકય નિવેદન કરી રાજાએ કહ્યું, હું સુરીંદ્ર ? જો તીમાં જઇશું તે પાછળથી શત્રુ અહીં આવી પાડેા તળાવને જેમ મ્હારા દેશને ડહેાળી નાખશે. હવે જો એની જ્હામા થઇ યુદ્ધ કરૂં તેા ખનેનુ સરખુ ખલ હોવાથી ઘણા સમય લાગે અને તેટલા સમય સુધી આ પરદેશી લેાકેા કેવી રીતે મહીં રહી શકે? એમ વિચાર કરતા હું જલ જંતુ સમાન ચિંતા સાગરમાં પડયા છું. અધમ પુરૂષામાં અગ્રણી એવા હુને ધિક્કાર છે કે, જેના પુણ્યરૂપ મનારથ વિજ્ઞશૈલ-પર્વતમાં રથની માફક અથડાઈને તત્ક્ષણ ભાગી ગયા. આ વાણીઆએ ભાગ્યશાળી ગણાય કે; જેએ સુખેથી સંઘપતિ થાય છે. દેવની માફ્ક હું સંઘપતિના ભાગ્યથી હીન છું તેા મ્હારામાં શ્રેષ્ઠત્વ કયાં રહ્યું અહા ? નીકળતાજ મ્હારા ધર્મ કર્મના અંકુર દાવાનળ સમાન દુષ્ટ ધ્રુવે કેમ મળી નાખ્યા ? આથી અન્ય શૈાચનીય શું ?
માનૢ ધ્યાન કરી શ્રીમાન હેમચ'દ્રસૂરિ નરેદ્રની હાર્દિકચિંતારૂપ સંતાપની શાંતિ માટે અમૃતવૃષ્ટિ સમાન ગુરૂકૃપા. વચન આલ્યા,નરેદ્ર ? ત્હારે કાઇ પ્રકારની ચિંતા કરવી નહિ, કારણકે; સુરેદ્રની માફક હે શુભ કાર્ય આરંભ્યુ છે તેના કેાઇ રીતે ભંગ થવાના નથી. ખાર પ્રહરની અંદર આ વિન્ન દૂર થઇ જશે. એમ ગુરૂએ પેાતે બહુ થૈય આપ્યુ, તે પણ જવરથી પીડાયેલાની માફક ભૂપતિના હૃદ યમાં શાંતિ થઇ નહીં. અરે ? હવે શુ થશે ? એમ અતિશય ચિંતા કરતા શ્રીકુમારપાલ પેાતાના મ્હેલમાં રહ્યો હતા, તેવામાં ગુરૂએ કહેલા સમયે ચરાએ આવી રાજાને કહ્યું કે; સ્વામિનૢ સવારમાંજ પેાતાના મળવડે હું પાટણ શહેરને કબજે કરીશ, એવી પ્રતિજ્ઞા કરી આપના શત્રુ કર્યું રાજાએ એકદમ રાત્રીએ
For Private And Personal Use Only