________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૨ )
શ્રીકુમારપાળચરિત્ર.
પ્રભાવથી રાજાને ત્યાં દિવસે દિવસે સમૃદ્ધિ વધવા લાગી. ચંદ્રના ઉદયથી સમુદ્રમાં ભરતી આવે તેમાં શું આશ્ચર્ય ! પુંડરીકાઢિ તીની માફક તે પ્રતિમાને નમવા માટે દૂરથી પણ હજારા ધાર્મિક પુરૂષ। ત્યાં આવવા લાગ્યા. તે પ્રતિમાનું શાસનપત્ર જોઇને શ્રી કુમારપાલે ઉદાયનરાજાનાં આપેલાં ગામ મૂર્ત્તિપૂજા માટે આપ્યાં,
અન્યદા શ્રીહેમચ`દ્રસૂરિએ ધર્માત્મા શ્રીકુમારપાલ રાજાને શત્રુંજયાદ્રિ તીર્થોની યાત્રા કરવાથી શું લ યાત્રાલઉપદેશ થાય છે, તે સબંધી સ્પષ્ટ ઉપદેશ આપ્યા.
તદ્યથા;—
ध्याने पल्य सहस्रसंभवमघं प्रक्षीयतेऽभिग्रहे, तल्लक्षोत्थमनेकसागरकृतं मार्गे समुल्लङ्घिते । तीर्थस्याश्रयणेऽभ्युपैति सुगतिर्देवाननाssलोकने,
श्रीसौख्यादि तदर्चने सुरपदं तत्तीव्रभावे शिवम् ॥ १ ॥
“ તી યાત્રાનું ધ્યાન કરવાથી સહસ્રપલ્યાપમથી પ્રગટ થયેલું પાપ દૂર થાય છે, અભિગ્રહ કરવાથી લક્ષ પચેપમથી થયેલું અને માર્ગે ચાલવાથી એક સાગરે પમથી કરેલું પાપ દૂર થાય છે. તેમજ તીર્થના આશ્રય કરવાથી સદ્ગતિ પ્રાપ્ત થાય છે. દેવ દર્શન કરવાથી લક્ષ્યાદિક સુખ મળે છે. પ્રતિમાનું પૂજન કરવાથી સ્વર્ગ સ`પત્તિ અને દેવાન સંબંધી તીવ્રભાવ થવાથી માક્ષ લક્ષ્મી પ્રાપ્ત થાય છે.” ખરેખર શુભ કાર્યોમાં મુખ્ય તીર્થ યાત્રાજ કહેવાય છે. દાનાદિક સર્વ ધર્મ પણ તીથ માં સમાઇ જાય છે. વળી તી ખંધાવવાથી ધન સંપત્તિ કલ્યાણકારી થાય છે. કારણ કે; ઇક્ષુ-શેરડી ના ક્ષેત્રમાં વર્લ્ડવાથી શું પાણી માધુર્ય દાયક ન થાય ? એકલા પણ બુદ્ધિમાન પુરૂષ તીર્થ યાત્રા કરવાથી કલ્યાણ મેળવે.
For Private And Personal Use Only