________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૪ )
શ્રીકુમારપાળચરિત્ર.
રાજાએ સાજનાદિકવડે પ્રદ્યોતને સારી રીતે પ્રસન્ન કર્યો. “ “ ખરેખર સત્પુરૂષા શત્રુના પશુ કેાઇ દિવસ સત્કાર કર્યા વિના રહેતા નથી.
77
પ પણપના સમય જાણી પ્રભાવતી દેવ ત્યાં આવ્યે અને ઉદાયનરાજાને પ્રતિમાધ કર્યો, જેથી તે રાજાએ વાર્ષિકપ. બહુ શ્રદ્ધાવડે તે દિવસે ઉપવાસ કર્યો. ત્યારે રસાઇઆએ ચડપ્રદ્યોતને પૂછયું, આજે આપને શુ' જમવાનુ છે ? એમ સૂપકારનું વચન સાંભળી ચંડપ્રદ્યોતનુ હૃદય ભયાક્રાંત થઇ ગયું. અને તે પણ વિચારમાં પડયા કે; એણે મ્હને કાઇ વખત જોયા નથી છતાં આજે મ્હને એમ પૂચ્છવાનું શું કારણ? માટે આજે જરૂર મ્હારૂ અમગળ થવાનું છે. એમ વિચાર કરી તે મેલ્યા, આજે એમ પૂચ્છવાનું શું કારણ છે? સૂપકાર ખેલ્યું, આજે પયૂ ષણાપત્ર હાવાથી રાજાને ઉપવાસ છે. તમ્હારા માટે હું શી રસેાઇ મનાવું એટલા માટે તમને પૂછ્યું, તે સાંભળી શઠ એવા તે ચડપ્રદ્યોત પણ ખેલ્યા, આજે પતિથિની હું હુને જાણ કરી તે બહુ સારૂ કહ્યુ`', કારણકે; મ્હારાં માતા પિતા પણ જૈનધમ પાળતાં હતાં, માટે મ્હારે પણ આજે પુણ્યકારક ઉપવાસ કરવાના છે. તે વાત રસેાઇઆએ તેજ વખતે પોતાના સ્વામી આગળ કરી. તેણે પણ મૃત્યુ કે; આ ધૂર્ત રાજ અરેખર માયાવિપણું જાણે છે. ભલે માયાવી હાય અથવા નિર્માયી હાય, પરં'તુ જ્યાંસુધી આ રાજા દીખાનામાં રહે ત્યાંસુધી મ્હારૂ આ પ ષણાપ ધર્મયુક્ત ગણાય નહીં એમ જાણી ઉદાયનરાજાએ પ્રદ્યોતરાજાને મદીખાનેથી મુક્ત કર્યાં. પછી હૅને સારી રીતે ખમાવીને તેના ભાલસ્થલમાં કરેલા ચિન્હને ગેાપવવા માટે પટ્ટો ખધાળ્યા. “ અહા ? સત્પુરૂષોના વિવેક કાઇ અપૂર્વ હાય છે. ” ત્યારથી આરંભીને રાજાએના મસ્તકે પટ્ટ ધન થયું. વળી તેની પહેલાંના રાજાએ મસ્તકે આભૂષણરૂપ મુકુટ ધારણ
"
For Private And Personal Use Only