________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસ.
( ૧૧૩ )
મ્હારે ઘેર આવતા નથી. એ પ્રમાણે રાજાનુ વચન સાંભળી તે મૂર્ત્તિના અધિષ્ઠાતાદેવ એલ્યેા. રાજન્ ! તું શાક કરીશ નહીં. ધૂળની વૃષ્ટિવડે ત્હારૂં નગર પૂરાઈ જશે, તેથી હું ત્યાં આવીશ નહીં. એમ તે દેવની આજ્ઞાથી ઉદાયનરાજા હાથમાંથી પડી ગયા છે ચિંતામણિ જેના એવા પુરૂષની માફક ચિ ંતાતુર થઈ પેાતાના નગર પ્રત્યે પાછા વળ્યેા.
ઉદાયનરાજા માર્ગમાં ચાલતા હૅતે તેવામાં પેાતાના ઉદય વડે સમગ્ર જગતજીવાને જીવાડતા મહાપુરૂષ દશપુરનગર. જેમ વર્ષાકાલ પ્રાપ્ત થયા. દરેક ઋતુમાં વર્ષાઋતુ શ્રેષ્ઠ ગણાય છે, જેમકે;~ एते घटीप्रहरऋक्षरवीन्दुचारैः,
सर्वेऽपि यद्यपि समा ऋतवः स्फुरन्ति ।
भूयांस्तथाऽपि महिमाऽस्य घनागमस्य, येनोच्छ्वसन्त्यखिलविष्टपजीवितानि ॥ १ ॥
ઘડી, પ્રહર, નક્ષત્ર, સૂર્ય અને ચંદ્રની ગતિવડે જો કે; સવે ઋતુઓ સરખી હોય છે, તાપણુ આ વર્ષાતુના મહિમા ઘણ મ્હાટા છે. કારણ કે; સમસ્ત પ્રાણીએ એના વિના જીવી શકતાં નથી.” પેાતાના વેરી ગ્રીષ્મરૂતુને હણવા માટે તરવારને નચાવતે હાય તેમ વારંવાર તેજસ્વી વીજળીને વિસ્તાર તા મેઘ શાલવા લાગ્યા. તે સમયે મેઘમાલા અને વિરહિણી સ્ત્રીઓ પણ ઇષ્યોથી જેમ જલ અને આંસુએવર્ડ ભૂતલ અને વક્ષસ્થલને સિંચવા લાગી, પછી ચારે તરફ જલથી ભરાઇ ગયેલી પૃથ્વીને જોઇ ત્યાંજ કોઇ ઠેકાણે સેનાના પડાવ કરી ઉદ્યાયનરાજાએ નિવાસ કર્યો. જલને રાકવા માટે ધૂળના કિલ્લા કરી દશે રાજાએ ત્યાં રહ્યા. તેથી તે સ્થાન દપુર-મદસાર એવા નામથી પ્રસિદ્ધ થયું. ઉદાયન
33
For Private And Personal Use Only