________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસગ .
( ૧૦૩)
*
કર્યાં પણ તે દૂર થઈ શકયા નહીં. “ દુષ્કર્મ ની રચનાને ધિક્કાર છે. ” અહીંયાં જન્મેલાઓને આ કાર્ય કરવાનું હાય છે, માટે હે;સ્વામિન્ !
આ પ્રમાણે ઢોલકું વગાડવામાં મીલકુલ લજ્જા તમારે રાખવી નહીં, ઢોલકું વગાડતા તમ્હે આગળ ચાલે. એ પ્રમાણે અને સ્ત્રીઓના સમજાવવાથી વિદ્યુમ્માલીએ તે પ્રમાણે ઢાલકુ વગાડવુ' શરૂ કર્યું. કારણ કે; દુષ્કર્મના વિપાક સમુદ્રના પુરની માફક દુર્નિવાર છે. દેવ થયેલા તે નાગિલના જીવ પણ દેવાની સાથે માર્ગોમાં ચાલતા હતા, ઢાલકુ વગાડતા વિદ્યુન્માલીને મિત્રપ્રાધ. જોઇ જ્ઞાનથી તેણે જાણ્યું કે; આ મ્હારા પૂર્વલવના મિત્ર છે, પછી કઇંક કહેવા માટે હેની પાસે તે ગયા એટલે સૂર્ય ખિમની માફક હેના તેજને નેત્રાવડે તે જોઇ શકયેા નહીં, જેથી વિદ્યુમાલી ત્યાંથી નાશી ગયા. પછી માયાવીની માફક પેાતાના તજના અપહાર કરી તે દેવે વિદ્યુન્ગાલીને કહ્યું, તુ જોતા ખરા ? હારી આગળ હું કાણું ઉભું છું ? વિદ્યુમ્માલીએ સ્પષ્ટ કહ્યું, તુ કાઇ શક્રનાસામાનિક-મ્હાટા દેવ છે, પરંતુ હુ હારૂં નામાદિક જાણતા નથી. દેવતાએ પેાતાનું નાગિલનું સ્વરૂપ ધારણ કરી કહ્યું, મૈં મિત્ર ! જો હું હારા પૂર્વ જન્મના મિત્ર છું, શું મને એળખતા નથી ? અગ્નિમરણુવડે નિદાનથી મરતાં ત્હને
મ્હેં ના પાડી હતી, છતાં પણ તુ મરીને આવી વિડંબનાના લેાક્તા પચશેલના અધિપતિ થયા, અને હું તે જૈનધર્મના જ્ઞાનથી શ્રીજીને'દ્રભગવાને કહેલા વ્રતની આરાધના કરી મરીને આવેા વેલવશાળી દેવ થયા છુ. કૃષ્ણસર્પના દશ કઇક સાશ, પરંતુ કામ સર્પના દશ સારી નહીં, કારણ કે; કૃષ્ણસનું વિષ કદાચિત સાધ્ય થાય છે, પરંતુ ઉત્તર વિષ તે અસાધ્ય જ હાય છે. વળી ડે મિત્ર ? કામરૂપી આ અપસ્માર રાગ વૈદ્યોને પણ અસાધ્ય હાય છે, જે બેભાન બનાવી છેવટે મનુષ્યેાના જીવિતને હરણ કરે છે,
For Private And Personal Use Only