________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૮ )
શ્રીકુમારપાળચરિત્ર.
રાજાની આજ્ઞાથી દેવદત્તા નામે ગુજ્જીકાદાસી હુંમેશાં કરતી હતી, પછી પ્રભાવતી દેવે પૂર્વભવના જ્ઞાનવર્ડ સ્વર્ગમાંથી આવી ઉદાયનરાજાને બહુ પ્રયાસથી સમ્યક્ત્વધારી કર્યા. તે દિવસથી આરંભી જગને હિતકારક એવા શ્રીજૈનધર્મ માં મહા જૈનની માફક ઉદાચનરાજા ઉત્કટ ભાવનાવાળા થયા.
ગાંધારશ્રાવક.
ગાંધાર દેશના રહીશ કાઇક ગાંધાર નામે શ્રેષ્ઠી શાશ્વત ચૈત્યાને વાંઢવા માટે વૈતાઢ્ય પર્વતમાં જતા હતા, તેના મૂલ ભાગમાં ગયા. ત્યાંથી ઉપર જવા માટે તેની શક્તિ રહી નહીં. પછી તેણે ઘણા ઉપવાસ કરી તે શાસન દેવીના આરાધના કરી. દેવી પ્રસન થઇ, તેના મનારથ સિદ્ધ કરી સર્વ કામ પુરણુ કરનારી એકસે આઠ ગુટિકાએ આપી તેણીએ તેને ત્યાંજ મુકી દીધા. પછી ગાંધાર શ્રેષ્ઠીએ તે દેવાધિદેવની મૂર્તિને નમવા માટે વીતભય નગરમાં રહેલી તે મૂર્તિનું ધ્યાન કરી એક ગુટિકા પેાતાના મુખમાં મૂકી. તેજ વખતે ગુટિકાના પ્રભાવથી શ્રેષ્ઠી વીતભય પત્તનમાં ગયા અને કુબ્જા દ્વારાએ તેણે બહુ ભકિતથી તે મૂર્તિનું વંદન કર્યું. એક દિવસે શ્રેષ્ઠાના શરીરે વ્યાધિ ઉત્પન્ન થયા, પેાતાની એનની માફક કુખ્ખકાએ સાધર્મિક વાત્સલ્યને લીધે તેની સારી રીતે સારવાર કરી, શ્રેષ્ઠીએ પેાતાનું મરણુ નજીક જાણી મહિમાના કથનપૂર્વક તે સર્વ ગુટિકાએ કુબ્જાના હાથમાં આપી દીક્ષા ગ્રહણ કરી.
ખરાબ રૂપવાળી તે કુખ્તએ વિચાર કર્યો કે; મ્હારૂ સ્વરૂપ હવે મ્હારે સારૂ કરવુ જોઇએ, એવા સંકુમુખ્શદાસી. ૯૫થી શ્રેષ્ઠીએ આપેલી ટિકાઓમાંથી એક ગાળી પેાતાના મુખમાં નાંખી, જેથી તે દેવી સમાન દીન્ય કાંતિમય થઈ ગઈ. વળી તેણીનું સ્વરૂપ સુવર્ણ
For Private And Personal Use Only