________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસર્ગ.
(૫૦૫) સમુદ્રની અંદર વાયુના ઉત્પાતને લીધે છ માસથી ફરતું વ્હાણ તેના જેવામાં આવ્યું. ઇંદ્રજાલની માફક તે ઉત્પાતને સંહાર કરી વિધુમાલીએ તે પેટી વ્હાણુમાં રહેલા વેપારીના હસ્તક સેંપીને કહ્યું કે, આ પેટમાં દીવ્ય પ્રતિમા છે. તેને પિતાના કોશખજાનાની માફક લઈ સિંધુસવીરદેશમાં રહેલા વીતભયનગરમાં તું જા, ત્યાં બજારની અંદર ઉભું રહી તું આ પ્રમાણે ઘોષણું કરજે કે હે નગરવાસી લેકે! આ શ્રીદેવાધિદેવની પ્રતિમા ગ્રહણ કરો? ગ્રહણ કરે ?? એમ કહી વિદ્યુમ્માલી ત્યાંથી વિદાય થયો, પછી તે શ્રેણી તેના પ્રભાવથી સુખવડે વિતભયપત્તનમાં ગયે, અને તેજ પ્રમાણે તેણે સર્વ કાર્ય કર્યું, બજારની અંદર શ્રેણીની ઘાષણ સાંભળી ઉદાયનરાજા પોતે ત્યાં ગચો અને વપ્રાદિક અન્ય લેકેપણુ ઘણું એકઠા થયા, શંકર, બ્રહ્મા અને વિષ્ણુને વારંવાર સંભારી તીવધારાવાળા કુઠારવડે તેઓ તે પેટીને ભાંગવા લાગ્યા. કઠિન એવા પણ તે કુઠાર પત્થર પર જેમ તે પેટીપર પછાડવાથી એકદમ ભાગી ગયા, પરંતુ તે પેટી પિતે વજની માફક કયાંયથી પણ કિંચિત્ માત્ર ભાગી નહીં. ત્યાં ગર્જના કરતા આવેલા પ્રભાવિક બ્રાહ્મણદિક કે દુષ્ટની માફક મહિષ-પાડા સમાન શ્યામ મુખવાલા થઈ ગયા, રાજા ત્યાં સ્થિર થઈ ઉભે હતો, દિવસ પણ વનવયને પ્રાપ્ત થયે, તે આશ્ચર્ય જેવાની ઈચ્છાવાળે હેય ને શું ? તેમ સૂર્ય આકાશના મધ્ય ભાગમાં આવી ગયે. ભજનનો સમય વ્યતીત થઈ ગયે, એમ જાણી પ્રભાવતી
રાણીએ રાજાને બોલાવવા માટે પ્રિયંવદા પ્રભાવતીરાણી. નામે પોતાની દાસીને મેકલી, તે કંતક જેવા
માટે રાજાએ દાસીને આજ્ઞા કરી કે, રાણીને જલદી અહીં બોલાવી લાવ, પ્રભાવતી પણ ત્યાં આવી, રાજાએ
For Private And Personal Use Only