________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦૪)
શ્રી કુમારપાળચરિત્ર. એ પ્રમાણે દેવનું વચન સાંભળી વિદ્યુમ્માલી બહુ પશ્ચાત્તાપ કરી બે , મિત્ર! હાલમાં પ્રસન્ન થઈ તું મહને ઉપદેશ આપે, હાલમાં હારે શું કરવું? દેવ બે , શ્રી મહાવીર પ્રભુ હાલમાં ગૃહસ્થ વેષે ગૃહાવાસમાં રહી મુનિની માફક ભાવવડે કાલ્સ રહે છે, તેમની દીવ્યમૂર્તિ બનાવીને તું કઈક શ્રદ્ધાલુપુરૂષના હાથમાં પૂજા માટે સમર્પણકર, જેથી આગળઉપર લ્હારૂં કલ્યાણ થશે. જેમકે – रत्नाऽष्टापदरूप्यविद्रुमशिलाश्रीखण्डरीर्यादिभि
मूर्ति स्फूर्तिमयीं विधापयति यः श्रद्धाभरादहताम् । तस्मान्नश्यति भीरुकेव कुगतिः स्निग्धेव संसेवते,
शक्रनीर्वशितेव मुक्तिरमणी तत्संगम वांच्छति ॥ १॥ “રત્ન, સુવર્ણ, રૂ, વિદ્યુમ, પાષાણ, શ્રીખંડ અને પિત્તલ વિગેરેથી શ્રીજીનેંદ્રોની દીવ્ય કાંતિમય મૂર્તિને બહુ શ્રદ્ધા વડે જે નિર્માણ કરાવે છે તે પુરૂષથી બીકણની માફક કુગતિ નાશી જાય છે અને નિષ્પની માફક ઇસંપત્તિ તેની સેવા કરે છે. તેમજ વશ થયેલીની માફક મુક્તિ રમણ તેના સમાગમની ઈચ્છા કરે છે.” એ પ્રમાણે દેવતાએ કહેલાં વચનને શુભમા
ની માફક સ્વીકાર કરી વિદ્યુમ્માલી યાત્રા પરિપૂર્ણ થયા બાદ પિતાને ઘેર ગયે. ક્ષત્રિયકુંડગ્રામની અંદર કાત્સગે રહેલા અમને જોઈ
અને હિમાલય પર્વતમાંથી દેશીષચંદન લઈ મહાવીરમૂર્તિ. અહારી આકૃતિ પ્રમાણે બરાબર મૂર્તિ બનાવી
બહુ અદ્ભુત આભૂષણેથી શણગારી બાકીના શ્રીખંડચંદનથી બનાવેલી પેટીમાં સ્થાપના કરી. પછી તે પેટી લઈ આનંદ સહિત વિદ્યુમ્માલી આકાશમાર્ગે ભમતું હતું, તેવામાં
For Private And Personal Use Only