________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૫૦૨ )
શ્રીકુમારપાળચરિત્ર.
અને તેણે હૈને કહ્યું કે, આ તું શું કરે છે? તું બુદ્ધિમાન છે, અજ્ઞાન મરણુ-આત્મઘાત કરવા હૅને ઉચિત નથી, માત્ર લેાગની ઇચ્છાથી તું મનુષ્યપણું શા માટે ગમાવે છે? કારણ કે; દરેક ભવમાં ભાગ વિલાસ પ્રાપ્ત થાય છે, પણ મનુષ્યભવ તે ક્રીથી દુ ભ હાય છે. લાગને માટે પણ દિવ્યમણિના વૈભવસમાન ધર્મનું તું આરાધન કર, જે ધર્મ યથૈચ્છિત અર્થ અને કામ આપીને છેવટે મેાક્ષસુખ પણુ આપે છે. વળી સ્ત્રીપર જેવા રાગ છે તેવા જો ધર્મ લક્ષ્મીપર હાય તા તે મુક્તિ પણ ત્હારી ઇચ્છા કર્યા વિના રહે જ નહીં. એકજ રાગ શુભદૃષ્ટિથી ધારણ કર્યા હોય તે મેક્ષ આપે છે અને તેજ રાગ અશુભ દૃષ્ટિએ કર્યા હાય ત સ ંસારના હેતુ થાય છે. એ પ્રમાણે તેના મિત્રે ઘણા ઉપદેશ આપ્યા તાપણુ હેના માનવામાં તેવાત આવી નહીં અને નિદાન પૂર્વક અગ્નિપ્રવેશથી મરણુ સાધી પચશૈલના અધિપતિ થયેા. વિદ્યુમાલી એવું તેનુ નામ થયું, હાસા અને પ્રહાસા સાથે હુંમેશાં ભેાવિલાસ કરવા લાગ્યા. અતિશય આન ંદથી પેાતાને કૃતાર્થ માનતા હતા. મિત્રના એકસ્માત્ મરણથી નાગિલ પણ સંસારથી વિરક્ત થયેા. આહુતી દીક્ષા લઇ મારમા દેવલેાકમાં તે દેવ થયા.
વિદ્યુન્ગાલી
પશ્ચાત્તાપ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નદીશ્વરમાં યાત્રા માટે દેવતાએ ચાલ્યા, તેમની આજ્ઞાથી હાસા અને પ્રહાસા એ અને દેવીએ ગાયન માટે તેમની આગળ ચાલી. અને સ્ત્રીઆએ વિધ્રુમાલી પતિને પટડુ લેવા માટે પ્રેરણા કરી. વિષ્ણુમાલી ક્રોધાતુર થઇ એક્લ્યા, શું મ્હારી ઉપર પણ હુકમ કરનાર કેાઇ છે ખરા ? એમ તે રાષના હું કારેથી ભરાઇ ગયા. તેટલામાં આભિયાગિક દુષ્કર્મના ઉદયથી પટઢુ પાતેજ તેના ગળામાં લાગી ગયા. ઘ`ટીના પડની માફક ગળામાં વળગેલા તે પટહને લજજાને લીધે તેણે ગળામાંથી દૂર કરવા માટે ઘણાંએ વળખાં
For Private And Personal Use Only