________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦૦)
શ્રી કુમારપાળચરિત્ર. બેટી છે, કારણ કે, આ પ્રત્યક્ષ દેહધારી કામદેવ જ વિરાજે છે માત્ર સ્વરૂપના દશનવડે આ પુરૂષને આપણે પતિ સ્વીકાર એમ વિચાર કરી તે બંને વ્યંતર દેવીઓ તરત જ તેની પાસે આકા શમાંથી ઉતરી પડી. આ બંનેના શરીરમાં કઈ અદ્ભુત લાવણ્ય રસ સ્કેરે છે, કે જેને નેત્રો વડે અતિશય સ્વાદ લેવાય છે તે પણ સર્વથા ક્ષીણ થતો નથી. એમ વિચાર કરી કુમારનંદીએ પૂછયું, તમે કેણ છે? દેવીઓ બેલી, હાસા અને પ્રહાસા નામે અમે દેવીઓ છીએ. સંગ માટે કુમારનંદીએ તેમની પ્રાર્થના કરી. ફરીથી
દેવીઓ બોલી, અહારી હારે ઈચ્છા હોય તે ભેગપ્રાર્થના. પંચશેલ દ્વીપમાં તું આવજે. એમ કહી બંને
દેવીઓ ત્યાંથી વિદાય થઈ. પછી કુમારનંદી કામાતુર થઈ નિધનપુરૂષ ધનને જેમ તેમની પ્રાપ્તિને ઉપાય બહુ ચિંતવવા લાગે. દીર્ઘ વિચાર કરી તેણે ચંપાનગરના રાજાને ખૂબ સુવર્ણધન આપી પોતાને અભિપ્રાય પ્રગટ કરી રાજાની પરવાનગી મેળવી નગરીની અંદર પટહ વગડાવ્યું કે, જે મહને પંચશેલમાં લઈ જાય હૈને હું કેટી સેનૈયા આપું. એ પ્રમાણે પટહષણ સાંભળી કોઈ વૃદ્ધપુરૂષે દ્રવ્યના લેભથી તે પટને સ્પર્શ કર્યો, બાદ તેણે કુમારનંદી પાસેથી તેટલા સેનૈયા લઈ પોતાના પુત્રોને આપ્યા. તેમજ પંચશેલનો માર્ગ પ્રથમથી તેના જાણવામાં હતો, તેથી તેણે ત્યાં જવા માટે હાણ તૈયાર કરાવ્યું, વૃદ્ધની સાથે કુમારનંદી તૈયાર થયે, તેની સ્ત્રીઓ વિગેરેએ ઘણી ના પાડી તે પણ લહાણુમાં બેસી સમુદ્રમા તે ચાલતો થયો. દષ્ટિ પ્રસાર સુધી ચારે તરફ કેવલ જલનું અવલોકન કરતો કુમારનંદી તે સમયે સમસ્ત જગને જલમય જેવા લાગ્યા, કેટલેક દૂર ગયો એટલે તે કુમારનદીને કહ્યું, સમુદ્રના તટપર પર્વતના ભાગમાં ઉગેલો મહા
For Private And Personal Use Only