________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસ.
(૪૯)
ઉન્નતિને ધારણ કરે છે.” તે વીતભયનગરમાં ઉદાયન નામે રાજા હતા. જે રાજા ઉડ્ડયન વત્સરાજથી આકૃતિ વડેજ નહીં પરંતુ તેજથી પણ અધિક હતા. સિંધુસાવીર આદિ સમૃદ્ધિ યુકત ખેાડશસાળ દેશેાના તે અધિપતિ હતા. તેમજ તેના તામામાં ત્રણસેા ત્રેસઠ (૩૬૩) નીતભય આદિ નગર હતાં. મહાસેન પ્રમુખ દશમુકુટધારી રાજાએ તેના આશ્રયમાં હતા. દશ દિગ્પાલવડે કાન્તિકેય જેમ તે રાજાએવડે ઉદાયનરાજા શત્રુઓને અય્ય હતા. સમ્યક્ત્વ રૂપસુગંધથી ભ્યાસ છે મન જેવું એવી ચેઠક રાજાની પુત્રી નામ અને શરીર વડે પણ પ્રભાવતી તેની સ્ત્રી હતી, અભિચિ નામે તેના પુત્ર હતા. તે ચાવરાજયના સ્થાનમાં વિરાજમાન હતા, તેમજ કાંતિથી સૂર્ય સમાન તેજસ્વી કેશી નામે તેને ભાણેજ હતા.
કુમારનદી.
ચંપા નામે નગરી છે, તેમાં સ્ત્રીઓ સાથે ક્રીડા કરવામાં અતિલુબ્ધ અને બહુ વૈભવને લીધે ઉન્મત્ત દશાને અનુભવતા કુમારનદી નામે એક સેાની હતેા. તે પાંચસે પાંચસેા સેાનૈયા આપી સુ ંદર સ્ત્રીએ પરણ્યા, અનુક્રમે તેણે પાંચસે સ્ત્રીએ એકઠી કરી. ઉત્કટ કામાતુર અને અનુરાગિણી તે સ્ત્રીઓ સાથે હાથણીઓ સાથે ગજેન્દ્ર જેમ તે કુમારની હુંમેશાં વિલાસ કરતા હતા. અન્યદા પંચ શૈલ નામે દ્વીપમાંથી ઇંદ્રની આજ્ઞા લઇ શ્રીન'દીશ્વરની યાત્રા માટે એ વ્યંતર સ્ત્રીએ નીકળી, તે સમયે પચશૈલના અધિપતિ વિદ્યુન્ગાલી નામે તેમના પતિ ત્યાંથી ચબ્યા, એટલે તેમને વિચાર થયા કે; હવે આપણા પતિ કેણુ થશે ? એમ ધ્યાન કરતી તે મને જણીઓ આકાશમાર્ગે ચાલતી ચ'પાનગરીની ઉપર આવી, ત્યાં પાંચસા સ્ત્રીઓ સાથે ક્રીડા કરતા કુમારનઢી તેમના જોવામાં આવ્યા, અને તેઓ વિચાર કરવા લાગી કે; લેાકામાં કામદેવ, અનંગ–અંગરહિત છે એમ જે સંભળાતુ હતુ તે વાત
For Private And Personal Use Only