________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમસર્ગ.
(પ૧) પેલે વડ આવે છે, તેની નીચે આ વહાણ જાય એટલે તું બે હાથ લાંબા કરી વાનરની માફક જલદી એ વૃક્ષને વળગી પડજે. પંચશૈલીમાંથી અહીં ભારંડપક્ષીઓ આવશે, તેમને ત્રણ
પગ હોય છે; તેઓ સૂઈ જાય ત્યારે તેમાંથી ભારંડપક્ષીઓ. એકના મધ્ય ચરણમાં ત્યારે દઢમૃષ્ટિથી વળગી
| મુડદાની માફક રાત્રીએ પડી રહેવું સવારમાંજ તેઓ ઉડીને તને પંચશૈલમાં લઈ જશે. જે આ પ્રમાણે તું નહીં કરે તો વિના મહેતે તું જલદી મરી જઈશ, કારણ કે હવેથી આ
હાણ મહેટા આવતની અંદર પડશે. માટે તું ચેતી લે. કુમારનંદીએ વૃદ્ધના કહ્યા પ્રમાણે વડની શાખા પકડી લીધી, ભારંડ પક્ષીઓ તેને જલદી પંચશૈલમાં લઈ ગયા. “અહે? બુદ્ધિને પ્રકાશ અલૈકિક હોય છે.” ત્યાં હાસા, પ્રહાસા અને તેમના દીવ્ય વૈભવને જોઈ કુમારનદી પ્રથમ ઉત્પન્ન થયેલા સ્વગીય દેવનીમાફક હર્ષઘેલ થઈ ગયો, તેના સાહસવડે ચકિત થયેલી તે બંને દેવીઓએ પ્રીતિ પૂર્વક તેને કહ્યું, ભદ્ર? આ લ્હારા માનુષ્યક શરીરવડે અમે હારી સાથે ભેગ ભેગવવા લાયક નથી. અને જે અસ્વારી સાથે ત્યારે ભેગની ઈચ્છા હોય તે અગ્નિપ્રવેશાદિકથી મરીને તું પંચશેલનો અધિપતિ થા. પછી અમ્હારી સાથે આનંદથી સુખવિલાસ કર. એમ દેવીઓનું વચન સાંભળી કુમારનંદી બેલ્ય, તહારે માટે હું મૂર્ખની માફક ઉભયથી ભ્રષ્ટ થયે, “અહે? દૈવચેષ્ટા બલવાન છે.” હાસ અને પ્રહાસાને કંઈક દયા આવી, જેથી તેમણે
બાલકની માફક કુમારનંદીને ઉપાડી ચંપાનગનાગિલમિત્ર. રીના વનમાં મૂક્યું. લેકેએ પૂછયું, તું ક્યાં ગયે
હતી ત્યારે તેણે પોતાનું ચરિત્ર કહ્યું. બાદ કામની પીડાને લીધે દેવીઓને માટે અગ્નિપ્રવેશકરી તેણે મરવાની તૈયારી કરી. તે વાત સાંભળીનાગલ નામે તેને મિત્ર ત્યાં આવ્યો
For Private And Personal Use Only