________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ.
લોકેએ જળમય વૃષ્ટિ જોઈ હતી અને તે સમયે તે દુકુલ, સુવર્ણ અને રત્નમયી વૃષ્ટિને અનુભવ કર્યો. કિંમત અને વજનમાં બહુ ભારે હોવાથી આમ્રભટે આપેલું દાન મજુર પાસે જ્યારે યાચકે એ પોતાને ઘેર મોકલાવ્યું, ત્યારે દાનરૂપી યજ્ઞવડે પૂજન કરતા આદ્મભટને જોઈ બહુ ખુશી થયેલા મુખ્ય કવિઓ–દેવે એ સ્તુતિ કરી. જેમકે
स्रष्टुर्विष्टपसृष्टिनैपुणमयात् पाणेरपि त्वत्करे, ___ शक्तिः काऽप्यतिशायिनी विजयते यद्याचकानां जनौ । भाले तेन निवेशितामतिदृढां दारिद्यवर्णावली, ___ दानिन्नाम्रमटेष भूरिविभवैर्निर्माटि मूलादपि ॥ १ ॥
“હે દાનિ? આદ્મભટ? સૃષ્ટિ રચવામાં નિપુણ એવા બ્રહ્માના હસ્તથી પણ હારા હસ્તમાં કોઈ અલોકિક શક્તિ રહિ છે, કારણ કે, યાચકોના જન્મ સમયે તેમના કપાલમાં બ્રહ્માના હાથે લખાચેલી અતિદઢ એવી દારિદ્યની અક્ષર પંક્તિને આ હારે હસ્ત હેટા વિભના દાનથી નિમૂળ કરે છે.” પછી શીકુમારપાળરાજર્ષિની આજ્ઞાથી આમૃભટ ત્યઉપરથી
નીચે ઉતર્યો. બાદ શ્રી જીતેંદ્ર ભગવાનની આરઆરાત્રિકવિધિ. તીને પ્રારંભ કર્યો. તે સમયે પ્રથમ રાજાએ.
પછી વાગભટે, સામંતમંડળે, સંઘાધિપશ્રાવકોએ, પશ્ચાત્ માતા, બેન અને પુત્રાદિકે એ શ્રીખંડચંદનથી મિશ્ર કેસરવડે નવ અંગે અર્ચાપૂર્વક ભાલ સ્થલમાં વારંવાર કર્યું છે શ્રેષ્ઠતિલક જેને, તેમજ કંઠમાં ચાર સેરેના સુગંધિત પુષ્પના અનેક હાર પહેરાવ્યા છે જેને, નિઃસ્પૃહ લેકે પણ સ્પૃહાસહિત જેનું મુખાવલોકન કરતા હતા, તેમજ દ્વારમાં રહેલા ભટ્ટોને અશ્વ - આપતા, બાકીના લેકેને સુવર્ણરાશિ આપતા અને તેના અભા
For Private And Personal Use Only