________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨)
શ્રી કુમારપાળચરિત્ર. વમાં પોતાના શરીર ઉપરથી અલંકાર આપતા આમભટને જોઈ શ્રી કુમારપાલભૂપાલે જલદી તેના હાથ પકડી કરાવેલી આરતી વિધિ ધાર્મિક શિરોમણિ આમ્રભટે પૂર્ણ કર્યો. પછી તેણે રાજાને પૂછ્યું, આપે બહુ ઉતાવળથી હાથ પકડીને શા માટે આ કાર્ય કરા
વ્યું? શ્રીકુમારપાલભૂપાલ કિંચિત્ હાસ્ય કરી છે. તું શરીરના અલંકાર પણ આપવા લાગ્યા તે પરથી તું સર્વ આપી દેત એમ જાણું હે તે દ્વારા એ તને ના પાડી કે, હવે તું આપવું બંધ કર. કારણ કે, ધારાબંધ રસ પડવાથી પોતાને પણ ભૂલીને દાતા તેમજ ધૂતકાર-જુગારી એ બંને પિતાનું મસ્તક પણ આપે છે. कूर्मः क्षुद्रतमोऽपि लांछनमिषाद्यत्पादपद्मद्वयीं,
सेवित्वेव बभूव भुमिवलयं पृष्ठे विवोढुं दृढः । अश्वोज्जीवनया धुरीणपदवीं कारुण्यभानां श्रित;
स श्रीमान्मुनिसुव्रतोनिनपतिर्दत्तां श्रियं श्रेयसीम् ॥ १ ॥
કર્મકાચબો બહુ નાનું છે, તે પણ લાંછનના મિષથી જેમના ચરણકમલને સેવીને જેમ ભૂમંડલને પોતાના પૃષ્ઠ પર ધારણ કરવા માટે સમર્થ થયો, તેમજ અશ્વને જીવાડવાવટે દયાળુજનોમાં મુખ્ય સ્થાનને પ્રાપ્ત થયેલા તે શ્રીમાન મુનિસુવ્રતજીનેંદ્ર કલ્યાણમયી લક્ષ્મીને આપ.” એ પ્રમાણે જીનેશ્વરની સ્તુતિ કર્યા બાદ ચેત્યવંદન કર્યું. પછી શ્રી હેમચંદ્રસૂરિએ સંઘ સમક્ષ આદ્મભટને કહ્યું, “જ્યાં તું નથી ત્યાં કૃતયુગ વડે શું ? અને જ્યાં તું છે
ત્યાં કલિયુગ શું કરે? વળી કલિયુગમાં ત્યારે જન્મ થયે તે કલિયુગ ભલે રહે કૃતયુગની જરૂર નથી.”હે બુદ્ધિમાન ? બહુ વૃદ્ધ થવાથી દાનધર્મ ઘણે કૃશ થયેલ છે તે હવે લ્હારા હાથના અવલંબનવડે પૃથ્વીમાં પ્રસાર પામે. ગુરૂ મુખથી નીકળેલી આ વાણીવડે વિરમય પામેલા કોઈપણ એવા મહાન પુરૂષ ન હતા કે જેમણે આદ્મભટનું મુખ નિરીક્ષણ ન કર્યું હોય? ત્યારબાદ
For Private And Personal Use Only