________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસ.
(363)
મ્હારૂં તું રક્ષણ કર. અન્ય સ્ત્રીઓ પણ અન્ય પુરૂષની પ્રાર્થના કરતી નથી, તેમાં વિશેષે કરીને ઉત્તમ દેવીએ તેા કરંજ નહીં, છતાં હું હારી પ્રાર્થના કરૂ છું, માટે મ્હારી અવગણના તું કરીશ નહીં. કમલાનું વચન સાંભળી ભીમકુમાર પાતાના મન સાથે વિચાર કરવા લાગ્યા. કામદેવની દુષ્ટતાને ધિક્કાર છે. ભીમકુમાર. જે દેવીઓને પણ માનવની ઇચ્છાવડે હેરાન કરે છે. અહા ? કામના પ્રભાવ વિચિત્ર છે, જેથી મ્હોટા પુરૂષાપણુ અધમની માફ્ક અયેાગ્ય સ્થાનમાં પ્રમાદ માને છે અને પુરતી ખુશામત કરે છે. શીલનું રક્ષણ કરવાથી કાપાલિકનુ દુ:ખ કંઇક સારૂં હતું, પરંતુ શીલને નિમૂ લ કરનાર આ સુખ સારૂં નહીં. પ્રથમ વિશુદ્ધે ઉપદેશરૂપ અમૃતનું પાન કરાવી કામવિષથી પ્રગટ થયેલી એની મૂછોને હું દૂર કરૂ એમ ધારી ભીમકુમાર ખેલ્યા, દેવિ? મ્હારા પ્રાણુનુ રક્ષણ કરવાથી પ્રાયે તું મ્હારી ધર્મ પત્ની છે, તેથી ત્હારૂ કહેવુ સત્ય છે. પર ંતુ મ્હે' પ્રથમ ગુરૂની આગળ પરસ્ત્રીને ત્યાગ કર્યા છે, તેા મત્ત હસ્તીવડે દુ જેમ પરસ્ત્રીના સંચાગવડે તે વ્રતના ભંગ થાય છે, અને વ્રતના ભંગ થવાથી અવશ્ય નરકસ્થાન પ્રાપ્ત થાય છે, કાળફૂટ-વિષનું ભક્ષણ કરવાથી મરણના સંશય કયાંથી હાય ? “શીલવ્રત પાલનારાઓનું મરણુ સારૂં ગણાય છે પણ કુશીલીએનુ જીવન સારૂં નહીં. ” કારણ કે; સજનાનુ નિધનપણુ શ્લાધ્ય છે. અને દુનાનું સધનપણું શોચનીય છે. વળી આ વિષયા અગ્નિની જ્વાલા સમાન છે, જેઆ પેાતાના પ્રસગવડે પ્રાણીઓના શીલરૂપી અંગને ખાળે છે પરને લુટનારા વિષયે જેના શીલધનને ચારી લે છે તે પુરૂષનું પાંડિત્ય શા કામનુ અને તેનું પરાક્રમ પણ નકામું છે. વળી તું દીવ્યરૂપધારી દેવી છે અને હું' મર્લિન અંગવાળા મનુષ્ય જાતિ છું. માટે કસ્તૂરી
For Private And Personal Use Only