________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસર્ગ.
(૪૫) આ નિષ્કારણ ક્રોધ હું શા માટે કર્યો? જેણે આ હારે આત્મા લેઝની માફક દુ:ખસાગરમાં નાખે. તે લક્ષમી, તે લીલા, તે રૂપ અને તે સુખ હારૂં ક્યાં ગયું? અગ્નિ વનને જેમ આ હારૂં સર્વસ્વ ક્રિોધે બાળી નાખ્યું. કેટલાક ક્ષમાવાન સંતપુરુષે કારણ હોય છતાં પણ કોપ કરતા નથી અને હું વિનાકારણે ક્રોધ કર્યો. શું આહાર વિવેક ગણાય? જેમના હૃદયમાં કઈ સમયે ક્રોધાગ્નિ બળતું નથી તેઓ હંમેશાં વિદ્વાનપુરૂષોને માન્ય અને શાંતિ પ્રિય કહેવાય છે. માટે હે પુત્રિ? ક્રોધ સંતાપની શાંતિ માટે ક્ષમામૃતનું પાન કરી ઘરનો અંદર તું રહે અને ધર્મારાધન કર. એમ પિત્રાદિકના કહેવા પ્રમાણે ત્યારથી આરંભી અચંકારિત ભદ્રિકાએ સાધ્વીની માફક શાંતિરૂપ સાગરમાં નિમગ્ન થઈ અભિગ્રહ કર્યો કે, સર્વસ્વ નાશ થાય અને મસ્તકને છેદ થાય તે પણ હવેથી જીવતાં સુધી પોતાના ક્ષયની માફક હું ક્રોધ કરીશ નહીં. ત્યારબાદ તેના પિતાએ તેના શરીરનાં ત્રણ રૂઝાવવા માટે લક્ષપાકતલના ત્રણ ઘડા તૈયાર કરાવ્યા. કદાચિત્ ભફ્રિકાને ત્યાં લક્ષપાકતેલ લેવામાટે ધર્મની
મૂર્તિ સમાન કેઈક બે માંદા સાધુ આવ્યા. તે અશ્રદ્ધાસુદેવ. સમયે સભાની અંદર બેઠેલા સુરેદ્ર અવધિજ્ઞા
નથી ભરતક્ષેત્રનું અવલોકન કરી એકદમ દેવતાઓને કહ્યું કે; અચંકારિતભફ્રિકાએ ક્રોધને એવી રીતે પરાજય કર્યો છે કે, જેને કુપિત કરવાને દેવે પણ સમર્થ નથી. તે ઇંદ્રના વાકયપર અશ્રદ્ધાલુ થયેલો કોઈપણ દેવ તેની પરીક્ષામાટે ભદ્રિકાને ઘેર આવ્યો. કારણકે, કેતુકીને આળસ હોતી નથી. તે અરસામાં બંને મુનિઓએ લક્ષપાક તેલની યાચના કરી, ઉદાર આશયની ભફ્રિકાએ પિતાની દાસી પાસે ઘરમાંથી તે તેલને ઘડે મંગાવ્ય, તેણીના ક્રોધમાટે દેવતાઓ માર્ગમાં આવતાં દાસી પાસે તે ઘડે ભાંગી
For Private And Personal Use Only