________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ.
(૪૮૩) બાલી, હે સ્વામિનું ? તમેએ આ કામ બહુ સારૂ કર્યું. સર્વ લેકેનું ધન પોતાના ધર કાર્યમાં જ વપરાય છે, પરંતુ ચેત્યાર્દિક ધર્મકાર્યમાં તે કેઈક ભાગ્યશાળીનું જ વપરાય છે. તેમજ આપે મંત્રી પાસેથી જે ધન ન લીધું તે પણ બહુ સારૂ કર્યું. કારણ કે, તીર્થ સ્થાનમાં પારકું ધન ફેગટ કેણુ ગ્રહણ કરે? ભીમવણિકને ત્યાં એક ગાય હતી, તેને બાંધવા માટે તે ખીલે
ઘાલતું હતું, જમીન ખોદતાં અંદરથી ધર્મ કબનિધાન. ની માફક ઉત્તમ નિધિ નીકળે, તેમાં ચાર
સેનૈયા હતા, પુત્ર વિનાનો માણસ પુત્રને જેમ તે સેનૈયાને જોઈ ભીમ બહુ રાજી થયે. આજે મહને જે જે સારૂ થયું તે સર્વ ચૈત્યના ઉદ્ધારમાં સાત દ્રમ્મક–સેનૈયા વાપર્યા તેના પુણ્યથી થયું છે. આ નિધિપુણ્યથી મળે છે, માટે એને પુણ્ય માર્ગે જ વાપર. એમ નિશ્ચય કરી ભીમવણિકે પોતાની ઈચ્છી સ્ત્રીને સંભળાવી, સ્ત્રીની પ્રેરણાથી ભીમવણિક તે સર્વ ધન લઈ વાગભટની પાસે ગયે. બુદ્ધિમાન ભીમવણિકે યથાસ્થિત દ્રવ્ય પ્રાપ્તિનું વૃત્તાંત મંત્રીને સંભળાવી તીર્થોદ્ધાર માટે તે સર્વ ધન આદરપૂર્વક મંત્રીને આવ્યું. મંત્રી બે, પિતાના ઘરમાંથી નીકળેલ નિધિ તું શા માટે વાપરી નાખે છે? ભીમ બેલ્યો, આ નિધિ હે સ્થાપન કરેલ નથી. પારકું ધન હું શા માટે ગ્રહણ કરૂં? એમ કહ્યું તો પણ મંત્રી બલાત્કારે તે ધન પાછું આપે છે અને ભીમ તે ધન લેતો નથી. એપ્રમાણે બંનેને વિવાદ થયે છતે તે સાંભળવાના કેતુકથી જેમ રાત્રી આવી પડી. પછી બંને પોતપોતાના સ્થાનમાં સુઈ ગયા. રાત્રીએ ભીમવણિની પાસે પિતાના પૂર્વજની માફક તે
તીર્થને અધિષ્ઠાયક કદીયક્ષ પિતે આવ્યો કપદયક્ષ. અને તેણે કહ્યું કે, હું એક રૂપીઆનાં પુષ્પ
વડે ભાવથી શ્રી આદિનાથ ભગવાનની જે પૂજા
For Private And Personal Use Only