________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાળચરિત્ર. કરી, તેથી હું હારી ઉપર પ્રસન્ન થયા. હારી સ્ત્રીને મિષ્ટભાષા એલતી મહેં કરી, તેમજ આ નિધિ પણ હેં જ આપે છે. માટે હારી ઈચ્છા પ્રમાણે આ દ્રવ્ય તું ભેગવ. એમ કહી કપદયક્ષ અદશ્ય થઈ ગયે. ભીમવણિક પણ સવારમાં ઉઠશે અને યક્ષે કહેલું રાત્રી વૃત્તાંત મંત્રીને નિવેદન કર્યું, પછી સ્વર્ણ અને રન્નમય પુપાવડે શ્રી આદિનાથ ભગવાનની તેણે પૂજા કરી. બાદ પિતાને નિધિ લઈ મહેભ્ય–શ્રેષ્ઠિની માફક તે પિતાના ઘેર ગયા
અને પ્રમુદિત થઈ પુણ્ય ધર્મ કરવા લાગ્યું. કારણ કે, પોતાના હિત કાર્યમાં કેણ ઉદ્યમ ન કરે ? કાનું ચિત્ય ત્યાંથી દૂર કરી માંગલિક દિવસે અગાધ બુદ્ધિ
માન મંત્રીએ પાષાણમય ચિત્ય કરવાનો પ્રારંભ ચૈત્યારંભ કરાવ્યું. ખાતની જગાએ સુવર્ણની વાસ્તુમૂર્તિ
વિધિપૂર્વક સ્થાપન કરીને મૂલનાયક સ્થાપન કરવાના હતા ત્યાં નીચે કૂર્મના આકાર સરખી એક શિલા સારી મજબુતાઈથી સૂત્ર ધારોએ સ્થાપના કરી. અનુક્રમે પ્રાસાદનું કામ ચાલતુ થયું. વાસ્તુવિદ્યામાં કહેલી યુકિત પ્રમાણે જ સ્થિર દેવતાઓનું સ્થાપન કરતા શિલ્પીઓ ઉત્સાહપૂર્વક બહુ ઉત્કૃષ્ટ પ્રાસાદનું કામ કરવા લાગ્યા. હંમેશાં નવીન નવીન હાર અને વસ્ત્રાદિક વડે સંતુષ્ટ કરેલા શિલ્પીઓ જાણે પલંગમાં બેઠા હોય તેમ બીલકુલ થાકતા નહોતા. તે ચૈત્યની ચિંતાવડે વાગભટ મંત્રી રાત્રી અને દિવસે પણ સુતે નહોતો. તેવા શુભકાર્યને પ્રારંભ કરી નિદ્રાલ કણું થાય? દિવસે દિવસે તે પ્રાસાદ જેમ જેમ ઉંચે જાય છે તેમ તેમ મંત્રીને પુણ્યરાશિ પણ બહુ સ્થિર થાય છે. જગતની દષ્ટિને શાંતિ આપનાર તે ચૈત્ય શ્રીશંત્રુજયગિરિને મુકુટ હેય તેમ બે વર્ષ સંપૂર્ણ થયું. જેથી પ્રમેદવડે મંત્રીનું ઉદર ભરાઈ ગયું અને તે પિતે અપૂર્વ મહોત્સવ કરવાને પ્રારંભ કરતો હતો, તેટલામાં
For Private And Personal Use Only