________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ.
(૪૮૭) ત્રીએ સંઘ સહિત શ્રીહેમચંદ્રસૂરિને બોલાવ્યા. મૂર્તિપ્રતિકા. વિક્રમ સંવત ૧૨૧૧માં માર્ગશીર્ષ સુદિ સાતમ
શનિવારે પ્રથમ જીતેંદ્ર શ્રી આદિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી તેમજ તે સૂરિએ ચિત્યના શિખર પર દંડ, દવજ અને સુવર્ણ કળશ સ્થાપન કર્યા. પવનથી કંપતા ધ્વજાગ્રવડે ઉંચા કરેલા હાથવડે દુષ્કતને ધિક્કારસ્તો હોય તેમ તે પ્રાસાદ શેતે હતા. અષ્ટાક્ષિકાદિક બહુ અપૂર્વ કાર્યો કરે છતે તેના ચરિત્રવડે પ્રસન્ન થયેલા ગુરૂએ વાગભટને કહ્યું કે;– નાગsષા, રસ્તરતી કિરણ-.
स्तदप्यर्हन्मूलं, स पुनरधुना तत्प्रतिनिधिः । तदावासश्चैत्यं, सचिव ! भवतोद्धृत्य तदिदं,
समं स्वेनोहब्रे, भुवनमपिमन्येऽहमखिलम् ॥ १॥
જગને ધર્મનો આધાર છે, ધર્મને મહટાતીને આધાર છે, તીર્થનું મૂળપણ શ્રીમાનજીનેંદ્રભગવાન છે, અને હાલમાં તે શ્રીજીનેંદ્રભગવાન પ્રતિમારૂપ છે, તેમને રહેવાનું સ્થાન ચેત્ય છે, માટે હે મંત્રીદ્ર? હેં આ ચૈત્યને ઉદ્ધાર કરી પિતાની સાથે સમગ્ર ભુવનનો પણ ઉદ્ધાર કર્યો એમ હું માનું છું.” તેમજ भूत्वा मृद्घटिताद् घटाद्यदि पुरा वातापिवैरी मुनिः,
सप्ताऽप्यंबुनिधीन किलैकचुलुनाऽपोशानकर्मण्यपात् । मंत्रिंश्चैत्यमधि त्वया विनिहितात्कल्याणरूपात्ततः,
सूतः पुण्यसुतः कथं तव भवांभोधिं न पातैककम् ॥ १ ॥
“પ્રથમ સમયમાં માટીના ઘડામાંથી ઉત્પન્ન થઈ અગસ્તિ મુનિ સાતે સમુદ્રોને અપશન ક્રિયામાં એક અંજલિવડે પી ગયા, તો હેમંત્રિન? હેં ચૈત્ય ઉપર સ્થાપન કરેલા સુવર્ણમય કલશથી
For Private And Personal Use Only