________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ,
(૪૮૫) જેના મુખની કાંતિ ઉતરી ગઈ છે એ તે દેવને પૂજારી ત્યાં આવી મંત્રી પ્રત્યે બોલે, દેવ!કોઈ પણ કારણને લીધે સમગ્ર મંદિર તુટી ગયું છે. અમૃતમાં વિષ, દુધમાં કાંજી, હર્ષમાં વિષાદ અને વેદ
ચારમાં અશ્રાવ્ય ગાળાની માફક બહુ દુખદાયક એવું પણ તે વાક્ય સાંભળી વાગભટ સૂર્યના કિરણે વડે કમલ જેમ અત્યંત ઉલાસ પામ્યું. પછી તે વાત સાંભળી સેવકે બહુ શેકાતુર થઈ ગયા અને મંત્રીને પ્રમુદિત થયેલ જેમાં તેમણે પૂછયું, સ્વામિ ? આ વિષાદના સમયે તમને હર્ષ શાથી થયો છે? મંત્રીએ તેમને કહ્યું, સત્કર્ષ સ્થિતિવાળો હું વિદ્યમાન છતે આ ચેત્ય તુટી ગયું છે તે હું હાલમાં જ ફરીથી નવીન કરાવીશ એથી હને આનંદ થયો છે. અન્યથા હારા મરણ પછી દૈવયોગે જે પડી ગયું હોત તો તે ચૈત્ય કઈ બીજે બંધાવત, પછી હારૂં નામ પણ ચાલ્યું જાત. કલાવાન સમગ્ર શિલ્પીઓને બોલાવી મંત્રીએ પૂછયું, શા
કારણથી આ પ્રાસાદ ચીરાઈ ગયે? શિપીઓ ચિત્યપતનકારણ. એ જવાબ આપે, ભમતી વિનાનું ચૈત્ય બાં
ધવામાં આવે તો વંશને નાશ કરનાર તે થાય છે. એમ વિચાર કરી અમેએ આ મંદિર ભમતી સહિત બાંધ્યું, તેની અંદર પવન ભરાઈ ગયે, તે પવન બહાર ન નીકળી શક્યો તેના ક્ષોભથી પાકા ચીભડાની માફક આ ચેત્યાફાટી ગયું છે એ સત્ય વાત છે. તે સાંભળી વાભાવિચાર કર્યો, જેકે, વંશ પણપ્રિય છે અને તેની આબાદી રહેવી જોઈએ, પરંતુ તે વંશને હાલમાં સંશય છે. કેણુ જાણે તે થશે કે નહીં થાય? અને કદાચિત્ તે થયો હોય તો પણ સ્થિર કોને રહ્યો? અથવા મેરૂની માફક સ્થિર રહે તે પણ ભવશ્રેણીમાં ભ્રમણ કરતા હારે તે શો ઉપકાર કરશે? વળી દુષ્ટ કર્મોવડે નરકમાં લઈ જવાતા પિત્રાદિકનું રક્ષણ કરવા માટે રંક
For Private And Personal Use Only