________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૬)
શ્રીકુમારપાળચરિત્ર.
ની માફક નજીકમાં રહેલા પણ આ વ ંશ શકિતમાન્ નથી, આ લાકમાં અને પરલેાકમાં પણ પુણ્ય વિના કાર્યથી એ જીવના કાઇપણ પ્રકારના ઉપકાર થઇ શકતા નથી. માટે ધર્મ સંતાન -વંશની વૃદ્ધિ થાએ. ખરી વસ્તુ મ્હારી એજ છે કે, જે પાછળ રહીને પેાતાના પિતારૂપ જીવને મેાક્ષ સ્થાનમાં પહાંચાડે. વળી તીર્થોના ઉદ્ધાર કરનાર અને સંસારના વારણુ કરનાર ભરતાદિક રાજાઓની પકિતમાં ભમતી વિનાનું ચૈત્ય કરવાથી મ્હારૂં નામ રહે, એમ વિચાર કરી ધર્માથી એવા વાગ્ભટે સૂત્રધારાને આજ્ઞા કરી કે, મૂળથી ઉખેડી ક્રીથી ભમતીવિનાનું ચૈત્ય બાંધેા.
મંત્રીના હુકમથી શિલ્પીએએ ચીરાએલા સમગ્ર પત્થર કાઢી નાખ્યા અને મૂળમાંથી ભમતી વિનાનું નવીન નવીનચૈત્ય ચૈત્ય ત્રણ વર્ષની અંદર તૈયાર કર્યું. તે ચૈત્ય બંધાવવામાં એ કરાડ અને સત્તાણૢ લાખ સનેયા મંત્રીને ખ થયા, એમ પ્રાચીન લેાકેા કહે છે. બહુ ઉન્નત અને લેપન દ્રવ્યથી અતિ ઉજવલ એવા તે પ્રાસાદને જોઇ લેાકેાની કૈલાસગિરિ જોવાની ઉત્કંઠા માંદ્ય થઇ ગઇ. તેમજ તે ચૈત્યની અંદર દાનાદિ લક્ષ્મીના ભિન્નભિન્ન ક્રીડા ગૃહા ડાયને શુ ? તેમ મુનિઓના ચિત્તની માફક વિશાલ મંડપ શાલે છે. અને તે દરેક મડપેામાં તે તે આશ્ચર્ય જોવામાંસ્થિર થયેલી દેવીએ હાયને શું? તેમ ત્યાં રહેલી શાલભજીકા-પુત્તલીઓને લેાકેા જોયા કરે છે. ત્યાં નિરીક્ષણ કરતા લેાકેા જોયેલું અને નહીં જોયેલુ શિલ્પ જોઇ એક સરખા આનંદને ધારણ કરતા પેાતાના હૃદયમાં ભેદ જાણતા નથી. પા ભાગમાં રહેલાં પદ્મોવડે પદ્મહંદમાં રહેલા કમલેાની માફક નાનાં દેવમદિરાથી વીંટાયેલા તે પ્રાસાદ ચારે તરફ શાભે છે.
તેની પ્રતિષ્ઠા માટે પાટણમાં વિનતિ માકલીને વાગ્ભટ મ
For Private And Personal Use Only