________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૫૪ )
શ્રીકુમારપાળચરિત્ર.
લાકે પણ હું મેશાં સર્વજનને હિતકારક એવું ઉત્તમ દાન આપતા હતા, “ ખરેખર લોકેા સ્વામીને અનુસરનારા હાય છે.
""
અન્યદા વિક્રમરાજા સભામાં મેઠા હતા, તેટલામાં આકાશ માગે આવતું મહાતેજસ્વિ એક વિમાન તેના મણિમંદિરપ્રવેશ. જોવામાં આવ્યું. આ કયાં જાય છે? એમ સભાના લેાકેા સાથે રાજા વિચાર કરતા હતા તેવામાં સૂર્યબિંબ સમાન તેજસ્વિ તે વિમાન સભાની વચ્ચે આવ્યું. વિમાનમાંથી ઉતરી નીલકવિદ્યાધર હ પૂર્વક રાજાના પગમાં પડ્યો. રાજાએ તેને આલિ ગન આપી પાતાના આસનપર બેસાડ્યો. પરસ્પર કુશલવાર્તા થયા બાદ વિદ્યાધર ખેલ્યા, દેવ ? હાલ આપ મ્હારે ત્યાં પધારે, મ્હારા આશ્રમને સુÀાભિત કરેા. પરસ્પર આલાપરૂપ અમૃતથી સિંચાયેલી પ્રીતિરૂપ મનેાહર વેલડી પ્રશસ્તમનરૂપ પુષ્પને વિકસ્વર કરી સુખરૂપ ફુલને પ્રગટ કરે છે. એમ તે વિદ્યાધરની પ્રાર્થનાથી વિક્રમરાજાએ રાજ્યભાર પોતાના મંત્રીને સાંપી દીધે! અને તેની સાથે વિમાનમાં બેસી રાજા આકાશમાર્ગે ચાલતા થયા, પૃથ્વીનું અવલેાકન કરતા વિક્રમરાજા ક્ષણમાત્રમાં વૈતાઢયપર મણિમંદિર નગરમાં પહોંચ્યા. પછી નીલકઢવિદ્યાધર અહુ વિનયપૂર્ણાંક રાજાને પોતાના સ્થાનમાં લઇ ગયે. અને જ્યેષ્ઠ મધુની માફક તેના મહુ આતિથ્ય સત્કાર કર્યો.
રૂપવડે દેવાંગનાઓના દાર્ભાગ્યને પ્રગટ કરતી અને કામના આવેગથી શાભતી મઢનવેગાનામે પેાતાની મદનવેગાવિવાહ અેનને વિક્રમ સાથે પરણાવીને નીલકંઠે મહુ હુ થી કુબેરના ભંડારસમાન અનેક ઉત્કૃષ્ટ વસ્તુએ તેને આપી. ત્યારખાદ શાશ્વતચૈત્યાને વાંઢવામાટે વિક્રમશજા વાદળાઓની માફક વિદ્યાધરાના વિમાનાવડે આકાશને આછાદન કરતા ત્યાંથી નીકળ્યા. ધર્મરૂપ ત્રિભુવનપ્રભુના આસ્થાન
For Private And Personal Use Only