________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અટ્ટમસ.
(૪૬૫)
ના પાપમાં આસકત થયેલા ત્હારા દુષ્ટના હામા પાપીએ આવે ત્યારે જ ત્હને સુખ થાય પરંતુ ધામિકાના આગમનથી ન થાય. વળી તી સેવા અને દીક્ષા ઘણાકાળે જેના નાશ કરે છે, તે દુરિત શ્રેણી ને ક્ષણમાત્રમાં મુનિમહારાજ પાતે દર્શનમાત્રથીનાશ કરેછે. એ આશ્ચર્ય નહીં તેા શું ? હું ચડસેન ? આ મુનિના તપના પ્રભાવ હૈ પાતે જોયા કે; નહી'? જેમના મહિમાથી મહેંદ્ર પણ દાસ થયા છે અને તુ' પણ જીવતા થયા. એમ કહીતેદેવ મુનિને નમસ્કાર કરી સ્વર્ગ માં ગયા. પછી ચંડસેનરાજ કુમારે તે તપસ્વી મુનિની આગળ અહું ક્ષમા માગી. ત્યાર બાદ પુત્ર સહિત લક્ષ્મણભૂપતિએ મુનિને વંદન કરી ધર્મનું સ્વરૂપ પૃથુ, વિક્રમમુનિ એલ્યા;—
वात्यूर्द्ध पवनो न यद् यदनलस्तिर्यग् न जाज्वल्यते,
वर्षत्यम्बु यदम्बुदो यदवनी तिष्ठत्यनालम्बना । सूर्याचन्द्रमसौ ध्रुवं यदुदितः श्रीर्यज्जडानां गृहे,
दिव्याच्छुध्यति यज्जनस्तदखिलं त्वं विद्धि धर्मोर्जितम् ॥ १ ॥ “ પવન ઉર્ધ્વ ગતિએ જે વાતેા નથી, અગ્નિ વજ્રગતિએ જે ખળતા નથી, મેઘ જે વૃષ્ટિ કરે છે, આલખન રહિત પૃથ્વી જે સ્થિર રહે છે, સૂર્ય અને ચંદ્ર નિયમિત જે પ્રકાશ આપે છે, જડ પુરૂષાના ઘરમાં લક્ષ્મી જે નિવાસ કરે છે. તેમજ સાગન ખાવાથી મનુષ્યની જે શુદ્ધિ થાય છે તે સવ ધમ ના વિલાસ છે, એમ તુ નિશ્ચય જાણુ. ” શ્રીમાન્ જીને દ્રભગવાને પાતે કહેલા આ ધર્મ સર્વ જન ને હિતકારક છે, પર ંતુ નિર્ભાગી પુરૂષાને કામ બની માફક તે અતિ દુલ ભ છે. એમ ઉપદેશ સાંભળી પુત્ર સહિત રાજાએ આદરપૂક તે ધર્મોના સ્વીકાર કર્યો. પછી મુનિએ પારણું કરી ત્યાંથી વિહાર કર્યાં. કારણ કે; તેવા ચારિત્રધારી મુનિએની એકત્ર સ્થિતિ હાતિ
30
For Private And Personal Use Only