________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ,
હોટું આશ્ચર્ય થયું. બુદ્ધિમાન તે મુનિ વૃતાદિક વિકૃતિ-વિગાઈને પોતાના હૃદયમાં વિકારનો હેતુ જાણીને શરીર બહુ કુશ હતું છતાંયે કોઈ પારણાના દિવસે પણ તેમનું ભજન કરતા નહોતા. એક દિવસ વિશાળ તપેરાશિની મૂર્સિસમાન વિક્રમ મુનિ
પારણા માટે લક્ષણુવતીનામે નગરીમાં ગયા. ચંડનમૂચ્છ. ત્યાં લક્ષ્મણભૂપતિને ચંડસેનનામે પુત્ર દુષ્ટ
બુદ્ધિ હોવાથી શીકાર માટે બહાર જતા હતા, તેવામાં સ્વામા આવતા તે મુનિ તેના જેવામાં આવ્યા. તેથી તે ચંડસેન અપશુકન જાણું તીક્ષણ ખવડે વિક્રમ મુનિને મારવા માટે છેડયો કે તરત જ તે પિતે મયૂરબંધથી બંધાઈને મૂછિત થઈ પૃથ્વી પર એકદમ પડી ગયે. હા ? હા ?? આ મહાશયને અક
માતુ શું થયું? એમ ચિંતવતા અને અનુકંપાના તરંગોથી ઉછળતા કૃપાસાગરસમાન વિક્રમ મુનિ તેની પાસે આવી ઉભા રહ્યા. હાહાકાર કરતા નગરના લોકો અને શોકાતુર થયેલા તેના માણસોએ શીતાદિક ઘણા ઉપચાર કર્યા પણ પાષાણની માફક તે સચેતન થયે નહીં. તે વાત સાંભળી તેના પિતા બહુ દુ:ખી થયે અને તે જ વખતે પરીવાર સહિત ધડતે તે પોતાના પુત્રની પાસે આવ્યા. મુનિને મારવાની ઈચ્છાથી પુત્રને આ દુઃખ પડયું છે એમ જાણી મુનિના ચરણકમલમાં પડી રાજાએ કહ્યું, હે મુનીંદ્ર? યૌવનાદિકના ગર્વથી મહારા પુત્રે આપને અપરાધ કર્યો છે, માટે આપ ક્ષમા કરે. કારણ કે, સાધુ પુરૂષ ક્ષમાવાનું હોય છે. યૌવન, વૈભવ, શૈર્ય, સંપત્તિ, વિટપુરૂષની સંગતિ અને સારાસારના વિચારની શન્યતા એ સર્વે વિનામધે પણ મદ કરનાર છે, વળી હે તપેનિધે? જેના હૃદયમાં વિશ્વને અંધકરનાર અજ્ઞાનરૂપ અંધકાર રહેલું છે તે પુરૂષ અવળા માગે જાય તેમાં તેને શો અપરાધ ? માટે
For Private And Personal Use Only