________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસ .
(૪૬૯ )
પ્રાયે મરેલી હાય છે, તેા એમની પાસેથી જે દ્રવ્ય લેવું તેતેા ખરેખર મરેલાને મારવા જેવું છે. માટે આ કુબેરના વૈભવવડે તેના પિરવાર સુખેથી જીવા એમ કહી શ્રીકુમારપાળરાજાએ તેના પરિવારને સર્વ ધન આપી દીધું. વિવેકથી ઉદ્ભસિત છે ચિત્ત જેવુ' એવા શ્રી કુમારપાળે ત્યાં જ પાતાના સેવકાવડે પેાતાનું પંચકુળ એાલાવીને મહાજનની રૂમરૂમાં પુછ્યુ કે; બાલા ! દરેક વર્ષે પુત્ર વિનાની રૂદન કરતી સ્ત્રીઓનું ધન કેટલું ઉત્પન્ન થાય છે? પંચાયતીલેાકેાએ પણ લેખ વાંચીને કહ્યું કે; રાજન્ ? એતેરલાખ રૂપીયા ઉત્પન્ન થાય છે. પછી ભૂપતિએ તેમના હાથમાંથી પત્રલઇ જીણુ પત્રની માફક તે ચીરી નાખ્યું અને હુકમ કર્યો કે; હવેથી એ અપુત્રક રૂદતીનું ધન આપણે લેવું નહીં.
ત્યારબાદ સકલલેક અને નિવીશ–વિધવા સ્ત્રીઓ તરફથી અહુ આશીર્વાદ મેળવતા શ્રીકુમારપાલનરેદ્ર ગુરૂ ગુરૂવ ન. પાસે ગયા અને વંદન કર્યું. રાજાએ કરેલું તે અદ્ભુતકા અનેક લાકેાના મુખથી જાણીને મનમાં ચમત્કારપામેલા શ્રીહેમચંદ્રસૂરિઆલ્યા, નિલેોભ એવા મહાત્માએ પણ દ્રવ્યને જોઇ તત્કાલ લેાભ પામે છે તે હું દેવ ? આ પ્રમાણે તૃણુની માફક વિશાલ દ્રવ્યના ત્યાગ ત્હારા વિના બીજો કાણુ કરી શકે ? વળી હે રાજન્ ? અપુત્રકનુ ધન લેવાથી રાજા તેમના પુત્ર થાય છે. અને તું તે તે ધન તેમને આપવાથી ખરેખર તેમના પિતા બન્યો છે, એ પ્રમાણે ગુરૂએ બહુ ગૈારવથી પ્રશંસા કરી, પછી રાજા પ્રમાદથી છલકાતા હૈાય તેમ પેાતાના સ્થાનમાં ગયેા.
ચૈત્ય ખંધાવવાથી સ્વ અને પરનું પુણ્ય જાણતા શ્રીયુતકુમારપાલભૂપતિએ ઉત્સાહપૂવ ક ચૈત્યે અ ધાવવાને ચૈત્યનિર્માણુ પ્રારંભ કર્યો. પ્રથમ પાટણની અંદર ત્રિભુવનપાળનામે વિમાનસમાન અતિ અદ્ભુત ચૈત્ય
For Private And Personal Use Only