________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અદમસ.
( ૪૭૩ )
જઇ પહોંચ્યા. ત્યાં સૈન્યના પડાવ કર્યો. શ્રીયુત ઉદયનમંત્રી દેવવંદન માટે વિમલાચલ ઉપર ચઢયા, શ્રીઆદિનાથ ભગવાનની પૂજા કરી. મંત્રી શ્રીમુનીંદ્રની માફક વિધિપૂર્વક ચૈત્યવંદન કરતા હતા તેટલામાં એક ઉંદર દીવામાંની મળતી દીવેટ પેાતાના મુખમાં લઇ કામય ચૈત્યના ખિલ–દરમાં જતા હતા, તેને મહામુશીખતે પૂજોકાએ મુક્ત કર્યાં. તે હકીકત જોઇ મત્રીએ વિચાર કર્યો કે; મળતી દીવેટના પ્રસંગથી આ કાષ્ઠનું ચૈત્ય ખળી જાય તે જરૂર તીના નાશ થાય. રાજાએનાં અનેક કાર્ય કરવામાંજ જીંદગી ગમાવનાર એવા અમને ધિક્કાર છે, શકિત છતાંપણ જે અમે આવા જીણું ચૈત્યના ઉદ્ધાર કરતા નથી. સર્વ જગાએથી ધૂળ એકઠી કરી તેમાંથી ઉત્તમ રતાદિક વસ્તુએને ગ્રહણ કરતા તે ધૂલિધાવક -કુળધાયાની બુદ્ધિને ધન્ય છે. અર્થાત્ તે હાંશીયાર ગણાય. વળી અમે તે તે પ્રમાદરૂપ મહારોભરવર્ડ હાથમાં આવેલા પાતાના ધરતને ગુમાવીએ છીએ, તે અમારા સરખા મૂર્ખ કાણુ ? તેમજ પવિત્ર તીર્થાદિકમાં જે લક્ષ્મીના નિવેશ કરી અધિકારીઆ કૃતાર્થ થતા નથી તેા તેવી રાજાઓના પાપ વ્યાપારથી પ્રગટ થયેલી લક્ષ્મીવડે પણ શુ ? જો આ લક્ષ્મીએ મ્હને આવા ઉચ્ચ સ્થાને પહોંચાડયા છે તે મ્હારે પણ એને આ તીમાં વાપરી ઉચ્ચ સ્થાનમાં ચેાજવી એજ ચેાગ્ય છે. રાજાનું કાર્ય કરી જયાં સુધી હું આ તીર્થના ઉદ્ધાર ન કરૂં ત્યાં સુધી બ્રહ્મચર્ય વ્રત અને એક ભુક્તઆદિક અભિગ્રહા મ્હારે પાળવા.
શ્રીઉદયનમંત્રી વિમળાચલની યાત્રા કરી ત્યાંથી નીચે ઉતર્યા, સૈન્ય સહિત તેણે જલદી પ્રયાણ કર્યું". કારણ કે; ઉત્તમ સેવકે પેાતાના સ્વામીની આજ્ઞામાં મદ થતા નથી. ત્યાંથી આગળ ચાલતા તેએ અનુક્રમે શત્રુના નગરની પાસમાં ગયા. અને મત્રીએ પાતાના દૂત માકલી
સમરસરાણા.
For Private And Personal Use Only