________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૩૨)
શ્રીકુમારપાળચરિત્ર. પિતાના પ્રધાનને તેમણે આજ્ઞા કરી કે, આપણને આપવા લાયક દંડના ધનવડે તમારે પોતપોતાના દેશમાં કૈલાસ સમાન ઉંનત ઘણા પ્રાસાદ કરાવવા એમ રાજાના હુકમથી પ્રધાનોએ અન્ય દેશમાં પણ આજ્ઞાંકિત રાજાઓ પાસે હેટાં જૈન મંદિરો કરાવ્યાં. (૧) ગુજ૨, (૨) લાટ, (૩) સૌરાષ્ટ્ર (૪) ભંભેરી, (૫) કચ્છ, (૬) સિંધવ (૭) ઉચ્ચ, (૮) જાલંધર (૯) કાશી, (૧૦) સપાદલક્ષ (૧૧) અંતર્વેદિ (૧૨) મરૂ, (૧૩) મેદપાટ, (૧૪) માલવ (૧૫) આભીર, (૧૬) મહારાષ્ટ્ર (૧૭) કર્ણાટક અને (૧૮) કોંકણ એ અઢારે દેશમાં શ્રીમાન કુમારપાલરાજાએ કરાવેલા પ્રાસાદે જાણે મૂર્તિમાન તેની કીર્તિના સમૂહ હોય તેમ શોભતા હતા તે ઉપરથી કવિઓએ કલ્પના કરી કે – समुत्तीर्णाः स्वर्गा-दिह किमु विमानाः स्वयममी,
भुवं भित्त्वा प्राप-न्नुत भवनपव्यन्तरगृहाः। થાડભૂવન હૃથક્કટિહિમા સિથા, विहारा राजर्षे-रिति कविभिरौह्यन्त जगति ॥१॥
સ્વર્ગમાંથી અહીં ઉતરેલાં આ શું પિતે વિમાને હશે? કિંવા પૃથ્વીને ભેદી બહાર આવેલા ભવનપતિ તથા વ્યંતરના પ્રાસાદ હશે? અથવા રૂખ, સ્ફટિક અને હિમના પર્વતો હશે ? એમ રાજર્ષિનાં બંધાવેલાં જૈન મંદિરે આ દુનીઆમાં જનસમૂહને ચમત્કારિક થયાં.” સુરાષ્ટ્રદેશને અધિપતિ સમરસનામે રાણે બહુગર્વિષ્ઠ થઈ
મદેન્મત્ત હાથી અંકુશને જેમ શ્રીકુમારપાલની ઉદયનઅભિગ્રહ. આજ્ઞા માનતા નહોતે, તેને સ્વાધીન કરવા
માટે ભૂપતિએ ઉદયનમંત્રીને સેનાપતિ કરીને માંડલિક રાજાઓના બલ સાથે મોકલ્યા. વર્ધમાનપુરમાં તેઓ
For Private And Personal Use Only