________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટસસ .
( ૪૧ )
અને તપાવી વૃષ્ટિથી તેનુ સિંચન કરે છે, વિક્રમભૂપતિ એ, ને ? શીલ પાલન કરવું એ મ્હને બહુ પ્રિય છે, તે તે તું કરી ચૂકી છે. હવે ખીજું શું કરવા તું ધારેછે? એમ એટલી વિક્રમરાજા માન રહ્યા કે; તરતજ દેવી તેને શિવપુરમાં લઇ ગઇ, અને રત્નજડિત સિંહાસન ઉપર બેસારી દિવ્ય આભૂષણૈાથી ત્હને સારી રીતે વિભૂષિત કર્યા. પ્રેમવિશુદ્ધ એવા નગરના લેાકેાને રાજાનુ તે વૃત્તાંત સ ંભળાવી મેઘશ્રેણીની માફક સ્વણું રાશિની વૃષ્ટિ કરી ધ્રુવી પેાતાના સ્થાનમાં ચાલી ગઇ. આશ્ચય કારક તે ચરિત્ર સાંભળી પારલેાકેા પ્રમાદ સાગરમાં ગરક થઈ ગયા અને તેવા પેાતાના સ્વામીવડે તે પેાતાના આત્માને ધન્ય માનતા હતા. વિક્રમ રાજાના શીલના ઉત્તમ મહિમા સર્વ જગમાં ફેલાઇ ગયા અને તે કુશીલીઆઓને પણ શીલમા માં દારનાર થયા.
રત્નસારકુમાર.
વિક્રમરાજાને ગૃહસ્થાશ્રમ સેવતાં તપ વૃક્ષના ફળ સમાન રત્નમજરીની કુક્ષિથી એક પુત્ર જન્મ્યા. રત્નસાર તેનુ નામ પાડયું. અનુક્રમે તે શાસ્ત્રસાગરના પારગામી થયા. વિનયવડેજ વિદ્વત્તાને અને પેાતાના શરીરવડેજ યાવનને તે દીપાવતા હતા. તરૂણ અવસ્થામાં વર્તમાન કુમારને યાવરાજ્યપદ આપી પાતે વિશુદ્ધભાવથી દાન અને શીલમય ધર્મનું આરાધન કરતા હતા. તેવામાં તે જ ગુરૂમહારાજ ફરીથી ત્યાં પધાર્યાં. આરામિકના કહેવાથી ગુરૂનું આગમન સાંભળી વિક્રમરાજા પરિવાર સહિત ત્યાં જઈ તીની માફ્ક વંદન કરી વિનયપૂર્વક બેઠા.
ભવદાવાનળથી તપી ગયેલા પ્રાણીઓને જીવાડતા હોય તેમ તે મુનીશ્વરે રસાળવાણીવડે ધર્મ દેશનાના પ્રામુનિદેશના. રંભ કચેા. હું ભવ્યાત્માએ ? ધર્મસેનાનાં ચાર અંગ છે, તેમાં દાન અને શીલથી મળવાન એવું ત્રીજું અંગ તપ ગણાય છે, તે તપ દુષ્ક રૂપી શત્રુને પિસી
For Private And Personal Use Only