________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ.
(૪૫૫) મંડપ સમાન, ધાતકીખંડના વિભાગમાં અને મેરૂઆદિ સ્થલેમાં રહેલાં સર્વતીર્થોને નમી, મનહર સ્તોત્રેવડે સ્તુતિ કરી, વિક્રમરાજાએ પોતાનાં નયનને સફલ કર્યા. પછી તેજ વિમાનાદિક સમૃદ્ધિવડે ત્યાંથી પાછા વળી વિકમરાજા પોતાના નગરમાં આવ્યું. બાદ નીલકંઠ વિગેરે વિદ્યાધરને સત્કાર કરી તેમને વિદાય કર્યા. વિશુદ્ધ પાદન્યાસથી ભૂમિપીઠને પવિત્ર કરતા શ્રીમુનિચંદ્ર
સૂરિ પુન: ત્યાં પધાર્યા. શ્રીવિક્રમરાજા ત્યાં ગયે, મુનિચંદ્રસૂરિ. સૂરીશ્વરને વંદન કરી તે બલ્ય, પ્ર? કપ
વૃક્ષસમાન ઈચ્છિતપૂરક એવા આપના ઉપદેશેલા દાનના પ્રભાવથી હું આવા ઐશ્વર્યાને પાત્ર થ છું. હાલમાં પણ હંમેશાં સ્વાર્થની માફક તે દાનનું હું સેવન કરું છું, વળી કૃપા કરી
હારું કલ્યાણ થાય તેવા અન્ય કેઈ ધર્મનો ઉપદેશ કરો. એ પ્રમાણે રાજાનું વચન સાંભળી મુનિચંદ્રસૂરિ દાંતની કાંતિવડે શુદ્ધ ધર્મ
ધ્યાનની છટાને બતાવતા હોય તેમ અતિ મધુર અને ગંભીર ઈવનિ વડે સુંદર ઉપદેશ આપવા લાગ્યા. હે રાજન? દાનની માફક શીલબ્રહ્મચર્ય પણ ધર્મનું જીવિત છે. જેના વિના પ્રચંડ એ પણ ક્રિયાકાંડ નિઃસાર છે. નિષ્કપટ નવધા બ્રહ્યચર્યની ગુપિવડે તેજસ્વી મુનિ અને સ્વદાર સંતુષ્ટ ગૃહસ્થાશ્રમી એ બંને પ્રકારના શીલવ્રતધારી હોય છે. કોઈ ભાગ્યશાલીનાજ હૃદય સરોવરમાં અદ્દભુત મહિમારૂપ સુગંધવાળું શીલ, સુકૃતશ્રીના નિવાસ માટે કમલસમાન આચરણ કરે છે. ક્રિયાવાન, અતિચતુર, ધ્યાન અને મેની હાય, પરંતુ શીલ વિનાને હોય તે તે નાકકટ્ટાની માફક કેઈપણ ઠેકાણે ભાપાત્ર થતો નથી, વળી સ્વર્ગમાંથી આવી દેવતાઓ મહાસતીઓની જે સહાય કરે છે તે શીલવતના અતિશયની માત્ર વાનકી છે. જ્યાં સુધી શીલ સુગંધવડે ગંધવાયુ પ્રસરતો નથી, ત્યાં સુધી જ વિઘરૂપ હસ્તીઓનાં ટેળાં ઉન્મત્ત થઈ ફરે છે. એ પ્રમાણે ગુરૂનો ઉપ
For Private And Personal Use Only