________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૪૫૬)
શ્રીકુમારપાળચરિત્ર.
દેશ સાંભળી વિક્રમભૂપતિએ દુર્ગતિ દ્રુમના ખીજની માફક પરી સેવનના જીવનપર્યંત નિષેધ કર્યાં. તેમજ ચારે પતિથિએમાં પેાતાની સ્ત્રીઓના પણ નિયમ કર્યો, ત્યારબાદ ગુરૂમહારાજની આજ્ઞા લઇ ગુ]ાવડે ઉજવળ તે રાજા પાતાના ઘેર આબ્યા. પરસ્ત્રીને સહેાદર સમાન માનવાથી વિક્રમની બહુ પ્રસિદ્ધિ થઇ. આદ ભૂપતિ તે નિયમને પાતાના દેહની માફક પાલતા હતા.
માયાવીઅન્ય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક દિવસ વિક્રમરાજા સભામાં બેઠા હતા, તેવામાં ઉત્તમ અશ્વ લઇ કાઇક વણિક્ ત્યાં આણ્યે. નમસ્કાર કરી તે મેલ્યા. દેવ ! આ અશ્વ નિર્દોષ હાવાથી રાજ્યાસનને લાયક છે. આપની ઇચ્છા હાય તા ગ્રહણ કરી. રાજાએ અશ્વલક્ષણ જાણનાર વિદ્વાનાને આજ્ઞા કરી. તેઓએ અશ્વનાં સર્વ અંગેાના સારી પેઠે તપાસ કરી કહ્યું કે; આ અશ્વનું મુખ બહુ માંસથી ભરેલુ` નથી. તેમજ તેના કાન બહુ ટુકા છે, ગરદનના ભાગ ઉંચા છે. પીઠનેા ભાગ વિશાળ છે. છાતીના વિસ્તાર સારા છે, પછવાડાના ભાગ બહુ પુષ્ટ છે, મધ્યભાગ કૃશ છે, રામ રાજી સુવાળી છે, કાંતિમાં ચંદ્રસમાન, ઉંચાઇમાં પુરૂષપ્રમાણુ અને યથાસ્થાન શુભઆવર્તાવડે વિભૂષિત
આ અશ્વ સૂર્યના અશ્વ હોય તેમ દ્વીપે છે. હે દેવ ! રાજ્યના અધિષ્ઠાયક દેવ હોય તેમ આ અશ્વ ભાગ્ય વિના મળે તેમ નથી. એમ સાંભળી પ્રમુદિત થઇ રાજાએ તે વણિકને ચેાગ્ય મૂલ્ય અપાવીને તે ઘેાડાને પેાતાની અશ્વશાળામાં બંધાવી દીધા. પ્રભાતમાં તે અશ્વપર બેસી વિક્રમરાજા તેની ગતિની પરીક્ષા માટે ગામની બહાર ગયા અને અશ્વની લગામ જ્યાં છૂટી મૂકી કે; તરતજ તે દોડવા માંડયા. રાજાએ ઘણા રોકયા તા પણુ રજસ્પર્શના ભયથીજ જેમ એકદમ ઉડીને આકાશમાં ચાલતા થયા. હા ? નાથ ? તમને આ શુ થયુ ? "આ અશ્વ તમને શામાટે
For Private And Personal Use Only