________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
બ્યુ
( ૪૫૨ )
શ્રીકુમારપાળચરિત્ર.
ની પરીક્ષા માટે રાજપુતાની પાસે ઘણા આનદથી ગયા. તેના દનમાત્રથી જ રાજાએ જાણ્યું કે; મ્હારી પુત્રી સજીવન થશે, એમ માની મિત્રની માફક અભ્યુત્થાનાદિવડે તેના સત્કાર કર્યાં. જેથી વિક્રમ બહુ પ્રસન થયા. રત્નમ જરીને જોઈ વિક્રમે વિષ વેગને ત્રાસ આપનાર પોતાની વીંટીનું જલ તેના સુખપર છાંટયું કે; તરતજ તે સુતેલીની માફક એકદમ જાગી ઉઠી. પ્રફુલ્લ થયાં છે નેત્રકમલ જેનાં એવી રત્ન મંજરી પદ્મિની સૂર્ય ને જેમ આગળ ઉભેલા વિક્રમને જોઇ બહુ રાજી થઇ તે ખરેખર ઉચિત છે. પાતાની પુત્રીને સજજ થયેલી જોઈ રાજાના હર્ષાશ્રુથી ખાખાચીયાં ભરાઇ ગયાં અને સ્તુતિ પૂર્વક વિક્રમને તેણે કહ્યું કે; જેનુ મન નિરંતર પરદુ:ખ હરવામાં અત્યંત રસિક હાય તેવા તુ એકજ હાલમાં વિચારશીલ અને દયાળુ છે. “ વળી જે દૃષ્ટબુદ્ધિ સામ છતાં દુ:ખીનેા વારંવાર ઉપકાર કરતા નથી તેવા માતાના ચાવન હારી પુરૂષના જન્મ મા થાએ.” અથવા ત્હારામાં એટલી ઉત્ત• મતા રહી છે કે; વાસ્તવિક આ સ્તુતિજ ગણાય નહીં. કારણ કે; જેના હાથે શ્રીજીને દ્રભગવાને પણ અનંત પુણ્યનું કારણ એવુ પારણું કર્યું. એમ કહી હરિશ્ચંદ્રરાજાએ પેાતાની પુત્રી રત્નમ જરી વિક્રમ સાથે પરણાવી અને તેજ વખતે અધુરાજ્ય પણ તેને આ “ ખરેખર સત્પુરૂષાની પ્રતિજ્ઞા સત્ય હાય છે. ત્યારબાદ રત્નમંજરી સહિત વિક્રમરાજા ગજેંદ્રપર આરૂઢ થયેા. તે સમયે આકાશના મધ્યમાં રહેલા અને એક તારા સાથે વિરાજમાન ચંદ્ર હાય તેમ તે થેાભતા હતા, ખરેખર આ વિક્રમ કામદેવ છે, અનેક મુનિએની કદ ના કરવાથી પ્રથમ દુ:ખી થઇને ફરીથી પુષ્ટ દાનાવડે આવેા સુખી થયા. અને આ રત્નમંજરી પણ પૂર્વજન્મમાં જરૂર રતિ હશે, અન્યથા વિક્રમના મિષવડે કામદેવને આ કેવીરીતે વરે ઇત્યાદિક સાંભળવામાં રસિક એવી પારજનાની વાર્તાઓ સાંભળ તે વિક્રમરાજ મ્હોટા ઉત્સવ સાથે પેાતાના ઘેર ગયે.
,,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only