________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસર્ગ.
(૪ર૭) અને પિતાથી પણ અધિક એવી આ શ્રીગુરુમૂર્તિની ભેટ કરી શ્રી કુમારપાળ રાજા આપને જણાવે છે કે, સર્વ વિદ્યારૂપ સાગરના પારગામી શ્રી હેમચંદ્રાચાર્ય સ્વારા ગુરૂ છે. જેઓ સર્વજ્ઞની માફક લેકેને પરમતત્વને બેધ આપે છે, તે ગુરૂ પાસેથી અનુકંપામય ધર્મને સ્વીકાર કરી મહેં સ્વદેશમાં અને પરદેશમાં તેની શત્રુભૂત હિંસાનો નિષેધ કરાવ્યું છે. દુર્ગતિને માર્ગ બતાવનારી તે હિંસા તમારા નગરમાં બહુ થાય છે એમ હારા સાંભળવામાં આવ્યું છે, તેથી તેના નિષેધ માટે આ મંત્રીઓને હે મોકલ્યા છે. હૃદયમાં વિચાર કરી મંત્રી , રાજની દયાએ પુણ્યનું
મુખ્ય કારણ છે. માટે પોતાના દેશમાં દુનીતિ હિંસાવિનાશ. સમાન હિંસાને તમે દૂર કરાવે. એમ પિતાના
મંત્રીની વાણથી અને આશ્ચર્યકારક ચિત્રના જેવાથી પણ સંતુષ્ટ થયેલ જયંતચંદ્ર રાજા પોતાની સભા સમક્ષ બે, આ ગુર્જરદેશ વિવેકવડે બૃહસ્પતિ સમાન છે, એમ સર્વ લકે કહે છે તે એગ્ય છે. કારણકે, જેની અંદર આવો દયાલુ રાજા રહે છે. જીવરક્ષા પ્રવર્તાવવામાં તેણે કે સુંદર ઉપાય કર્યો છે? પુણ્યમાં જેનું મન આતુર હોય છે તેને જ હું ધન્ય માનું છું. તે પોતે દયા કરાવે છે અને એની પ્રેરણાથી પણ જે હું આ ન કરાવું તે હારી બુદ્ધિ કેવી ગણાય? એમ વિચાર કરી રાજાએ પોતાના દેશ અને નગરમાંથી સર્વ જાળ મંગાવી, એક લાખ એંશી હજાર જાળે એકઠી થઈ. તેમજ બીજાં પણ હિંસાનાં સાધન-હજારે શસ્ત્રાદિક ત્યાં મંગાવ્યાં, સર્વ એકઠાં કરી શ્રી કુમારપાલના મંત્રીએ ની સમક્ષ અગ્નિ સળગાવી બાળી નંખાવ્યાં. પછી હિંસા બાળી નાંખી” એ પ્રમાણે સર્વ નગરમાં પટધ્વનિથી ઉષણા કરાવી અને જાલિકાદિકને હુકમ કર્યો કે ફરીથી હવે કેઈએ જાલ વિગેરે
For Private And Personal Use Only