________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઠ્ઠમસ.
( ૪૪૧ )
લની માફક હું સમગ્ર શત્રુના સૈન્યસાગરને શેાષી લઇશ. તમ્હારે કાઇને ચિંતા કરવી નહીં. ત્યારબાદ અભિમાનથી ઉદ્ધૃત અનેલે માન એલ્યેા, આચારરૂપ નેત્રના લાપ કરી આ સર્વ જગતને પણ આંધળું કરી નાખું' એટલી મ્હારામાં શક્તિ છે. તેા આ નષ્ટપ્રાય પુરૂષના શે। હિસાબ છે ? પછી ઉત્સાહસહિત 'ભ લ્યેા, દેવતાઓને પણ છેતરનાર હુ રહે છતે આ સૈન્યને જીતવામાં શા માટે સંશય કરવા જોઇએ ? ભયરાહત લેાભ ખેલ્યા, સમુદ્રની માફક સર્વ જગતને તૃષ્ણાપૂરમાં ડૂમાવતાં હુને દેવપણુ રાકવાને શક્તિમાન નથી. તેટલામાં કામસુભટ આલ્યે, આ સૈન્યના આડખર વૃથા છે અને આ ઉદ્ભટ સુભટા શુ ખેલે છે ? હે વિભા ? જલદી હુને આજ્ઞા કરો ? જેથી હું એકલા પણુ યુદ્ધ કર્યા સિવાય યુવતિઓના ચંચલ કટાક્ષ શ્રેણીરૂપ પાશવર્ડ સમસ્ત વૈકુિલને ખાંખી તમ્હારી આગળ હાજર કરૂં. એ પ્રમાણે સુભટાની અતિશય સામર્થ્ય શક્તિ જોઇ માહરાજા જીત મેળવેલાની માફક યુદ્ધભૂમિમાં ગયા. તેટલામાં જ્ઞાનાદદતે પણ પોતાના સ્વામી પાસે આવી શત્રુનું આદ્યંત સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. તે સાંભળી હુંમેશાં શાંત એવા પણુ અસહ્ય પરાક્રમવાળા પ્રશમાદિક સુભટા શ્રીમાન્ કુમારપાળનરેદ્રને કહેવા લાગ્યા. અહા ? અમને બહુ શાંત જોઇ આ શત્રુએ પાતાની મહત્તા પ્રગટ કરે છે. કારણ કે; દીવા જ્યારે મંદ પડે છે ત્યારે અંધકારના તર ંગા સ્ફુરે છે. આ રકદશાને પ્રાપ્ત થયેલા માહુ કાણુ છે? તેના પુત્ર તથા સુભટાની શી ગણતરી છે? આપની આજ્ઞાથી ક્ષણમાત્રમાં એમને કણની માફક અમે દળી નાખીએ છીએ. સમુદ્રની માફક અમે સૈન્યરૂપ તર ગાવડે શત્રુઓ પ્રત્યે ગમન કરે છે તે દૈવ પણ દુ:ખથી ઉલ્લુ ધન કરે એવી આપની આજ્ઞાજ તીરસમાન થાય છે. ઠીક છે રણભૂમિમાં સર્વ જણાશે, એમ કહી શ્રીમાન ધર્મરાજા અને શ્રીકુમારપાળભૂપાળ અને જળુ દ્વંદ્વ યુદ્ધ
For Private And Personal Use Only