________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસ.
( ૪૪૭)
એવા નિશ્ચય કરી વિક્રમરાજક્ષત્રિય દ્રવ્યાર્જન માટે દેશાંતરમાં ગયા, કારણ કે; “ દ્રવ્ય મેળવવામાં મુખ્ય કારણ ઉદ્યોગ હાય છે.
፡
""
*
દેશાંતરમાં ક્રૂરતા કરતા તે વિક્રમ કેઈપણુ વનમાં ગયા, ત્યાં મૂર્તિમાન પોતાના ભાગ્યસમાન, વીતરાગ ધમુનિચંદ્રગુરૂ ના ઉદ્યોગી મુનિચંદ્રનામે મુનિમહારાજ બેઠા હતા, ઉત્તમ જ્ઞાની સમાન તેમને જોઇ વિક્રમે નમસ્કાર કર્યો, પછી તેણે પૂછ્યુ કે; ભગવન્ ઉદ્યોગ કરવા છતાં પણ હુને ઘણું ધન કેમ મળતુ નથી? ગુરૂમહારાજ ખેલ્યા, હું પૂર્વભવમાં દાન ધર્મની સેવા કરી નથી, માટે ત્હને યતિની માફક આ અકિંચનપણું પ્રાપ્ત થયું છે. કેટલાક મનુષ્યા દરિદ્રીએના અગ્રેસરાની માફક ‘તું આપ, તું આપ’ એમ મેાલતા જે ઘરેાઘર ભિક્ષા માગે છે તે કૃપણુતાનુ જ કારણ છે, ‘ તું આપ ’ એ પ્રકારનું એકજ વાકય જીભપર રહેલું દાનીનું ગૈારવપણુ... અને યાચક નુ' લધુપણું કરે છે. સંગ્રહ કરવામાં કરાા કીટાદિક પણ આગ્રહ વાળા હાય છે અને દાન આપવામાં કેટલાક દેવા પણ પ્રાયે દક્ષ હાતા નથી. જેએ લક્ષ્મીને ભેાંયમાં દાટીને રૂંધી મૂકે છે, તેમનો ઉપર ક્રોધાયમાન થઇ હાય તેમ તે લક્ષ્મી ફ્રીથી તેમના સ્હાસુ જોતી નથી. માટે એકાગ્ર મન કરી તુ પેાતાના અનુમાનથી દાન કર, જેથી મેઘવર્ડ જેમ આ દાનધર્મ વડે ત્હારા દારિરૂપ તાપને નાશ થાય. વળી ત્યારે એવી શંકા ન કરવી કે; મ્હારી પાસે અલ્પ ધન છે તે હું શું દાન કરૂં ? દરિદ્રઅવસ્થામાં થોડું આપેલું દાન પણ પુણ્ય સંપત્તિની પુષ્ટિ માટે થાય છે. પાત્રને આપેલું દાન કાઈપણુ ઠેકાણે જતું નથી. તું જો, મેઘને આપેલું સમુદ્રનું જળ નદીએના પ્રવાહરૂપ થઇ ક્રીથી પણ સમુદ્રનેજ મળે છે, એ પ્રમાણે ગુરૂવચનના સ્વીકાર કરી વિક્રમ ત્યાંથી આગળ ચાલ્યા અને હંમેશાં જે કોઇને કઇ વસ્તુનું દાન આપતા, તે ઘણી ભૂમી ચાલી નીકળ્યેા.
For Private And Personal Use Only