________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૮ )
શ્રીકુમારપાળચરિત્ર.
દાનમહિમા.
અન્યદા કોઈપણ વનમાં ગયા, ત્યાં તે આમ્રવૃક્ષની નીચે બેઠા. પછી વિચાર કરવા લાગ્યા. હું લક્ષ્મીને કેવી રીતે મેળવીશ અને પાત્રદ્વાન કેવી રીતે કરીશ એમ સંકલ્પ વિકલ્પ કરતા હતા તેવામાં ત્યાં એક ખિલ–દર હૈની નજરે પડયુ. તેની અંદર એક સેાના મ્હાર જોઇ તેણે જાણ્યું કે; અહીંયાં નિધિ હાવા જોઈએ. તેથી તેણે તે બિલ ખાદવા માંડયું. કેટલેાક ભાગ ખાદ્યો એટલે નિધિ પ્રગટ થયા, અંદર પાંચસેા ( ૫૦૦ ) સેાનૈયા દાટેલા હતા આ પારકું ધન લેવું કે; ન લેવુ' એમ તે વારવાર વિચાર કરતા હતા, તેટલામાં ત્યાં પ્રગટ થઇ કાઇક દેવી મેલી, હું વિક્રમ ? હારી દાનમય બુદ્ધિ જાણી હને નિધિ આપવા માટે આ આમ્ર વૃક્ષમાં રહીને મ્હે બિલમાંથી એક સેાનૈયા હને બતાવ્યા હતા, માટે આ દ્રવ્યનિધાન તુ ગ્રહણ કર અને પેાતાના દ્રવ્યની માફક ઇચ્છા પ્રમાણે લાગવ, એમ કહી દેવી અદૃશ્ય થઇ ગઇ. પછી વિસ્મય પામી વિક્રમ વિચાર કરવા લાગ્યા. અહા ! દાનના મહિમા કાઇ વિચિત્ર છે. જેની વાસનાથી પણ આ દેવીએ સ્પુને દેય-આપવા લાયકની માફક નિધિ આપ્ટેા. પછી તે ન લઇ વિક્રમ પેાતાના ઘેર ગયા, સામાન્ય ગૃહસ્થાશ્રમીની માફક તે ધનથી તે કંઇક સુખી થયા. સર્વ સંપતિઓનું કારણુ દાન છે એમ માની વિક્રમ તે દિવસથી આર ંભી હર્ષ પૂર્વક વિશેષ દાન કરવા લાગ્યા. કારણ કે; “ટલમાં કાણુ પ્રમાદ કરે?” અનુક્રમે પુણ્યરૂપ સૂર્યના ઉદય થવાથી તેના નિર્ધનતારૂપ અંધકાર નષ્ટ થયે છતે પ્રકાશની માફક ધીમે ધીમે વૈભવના ઉલ્લાસ થવા લાગ્યા.
એકદિવસ વિક્રમ પેાતાને ત્યાં લાજન કરવા બેઠા હતા, તેવામાં તેના પુણ્યયેાગે પારણા માટે શ્રીમાન અને ભગવાન ત્યાં આવ્યા. તેમને જોઇ આંતરિક
જીનરાજઆગમન.
For Private And Personal Use Only